________________
પત્રીશમું ]
આ ઉદ્યોતનર્સર
તેમણે સ૦ ૧૨૮૭ માં ‘ રેવંતગિરિાસુ ’ની અપભ્રંશમાં રચના કરી હતી. તેમની પાટે એ આચાર્યાં થયા. ૧. આ ચશેદેવસૂરિ (સ ૧૩૦૨ના લેખ) અને ૨. આ॰ ઉચપ્રભસૂરિ, જેમનું બીનુ નામ ઉદયસેનસૂરિ પણ હતું. (સ૦ ૧૩૦૫ના લેખ)
૬. આ॰ ઉદયપ્રભસૂરિ—તે નાની ઉંમરના હતા ત્યારે ધેાલેરામાં આવેલા એક માણભટ્ટ આખ્યાનકારની અદ્ભુત આખ્યાનકલાની ખ્યાતિ સાંભળીને આ ઉદયપ્રભને તેની આખ્યાનકલા જોવાની ઇચ્છા થઈ, તેથી મહામાત્ય વસ્તુપાલે તેનું આખ્યાન છ મહિના સુધી ઉપાશ્રય પાસે કરાવ્યું. તે સાંભળીને આચાર્યશ્રીએ તેમાંથી ધણું માગ્દન મેળવ્યું. તેમણે સ’૦ ૧૨૮૭માં ‘સંઘપતિચરિત (શ્ર૰ પર૦૦), આરભસિદ્ધિ, સુકૃતકીર્તિકલ્લોલિની, નેમિનાથચરિત, ષડશીતિટિપ્પણ, કસ્તવટિપ્પણ અને સ૦ ૧૨૯૯માં ‘ઉપદેશમાલા ’ઉપર ‘ઉપદેશકર્ણિકા ’ નામે વૃત્તિ રચી છે. ગિરનારતી'માં પ્રશસ્તિ બનાવી છે. તે પૈકી · સંઘપતિચરિત' અપરનામ ધર્માભ્યુદય મહાકાવ્ય’ મહામાત્ય વસ્તુપાલે સ’૦ ૧૨૯૦ના ચૈત્ર સુદિ ૧૧ના દિવસે ખંભાતમાં લખાવ્યું હતું.
:
:
આ॰ મલ્લિષેણુસૂરિ આ॰ ઉદયપ્રભસૂરના પરિચય આપે છે કે “ માતાંતિ ! નિવૈદ્િદ્ઘતિ મે ચેનેયમાન્તસ્તુતે
निर्मातुं विवृति प्रसिद्धयति जवादारम्भसंभावना | यद्वा विस्मृतमोष्ठयोः स्फुरति यत् सारस्वतः शाश्वतो मन्त्रः श्रीउदयप्रभेति रचनारम्यो ममाहर्निशम् ॥ ४ ॥ नागेन्द्रगच्छगोविन्द वक्षोऽलङ्कारकौस्तुभाः ।
Jain Education International
77
ते विश्ववन्द्या नन्द्यासुरुदयप्रभसूरयः || ६ ||
૭. મહિલષણસૂરિ—આ જિનભદ્રસૂરિ
આ મલ્લિષેણુસૂરિએ શક સ૦ ૧૨૧૪(સ’૦ ૧૩૪૯)માં દિવાળીના દ્ધિને શનિવારે ‘અન્યયેાગવ્યવચ્છેદિકા ’ ઉપર ‘ સ્યાદ્વાદમ’જરી ’નામે ટીકા થની રચના કરી, જેમાં તેમના જ ન્યાયશાસ્ત્રના વિદ્યાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org