________________
આડત્રીસમું ) આ સર્વદેવસૂરિ
૩૯૫ સુદિ ૧૪ ને શનિવારે આરાસણમાં ભ૦ વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા કરાવી. તેમાં વડગચ્છના આ પરમાણંદસૂરિના હાથે ભ૦ વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૨૪૫ માં સમેતશિખર મહાતીર્થની યાત્રા કરી અને સમેતશિખરને પટ બનાવી તેની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, તેને પસીના તીર્થમાં સ્થાપન કરી.
(–આરાસણાતીર્થના લેખો, પ્રાચીન
જેનલેખસંગ્રહ, લેટ: ૨૭૯ થી ૨૦) દેવવંશ
૧. દેવ—તે પિોરવાડ જ્ઞાતિને હતો.
૨. ધીરણ. ' ૩. યશેધન–તેને યશેમતી નામે પત્ની તથા અંબ, ગેસ, શ્રીધર, આશાધર અને વીર એમ પાંચ પુત્રો હતા. આ ભાઈઓએ સં૦ ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે વિમલવસહીના ગૂઢમંડપના ગોખલામાં પિતાના કલ્યાણ માટે ભ૦આદિનાથનું બિંબ ભરાવી પધરાવ્યું. જિનદેવ વંશ–
૧. જિનદેવ–તે પિોરવાડ જ્ઞાતિને હતે. મહાત્મા હતું. ગુણવાન, પ્રતિષ્ઠિત અને વિવેકી જેન હતે.
૨. સર્વ દેવ.
૩. સોમદેવ–તેણે વડગચ્છના આ વિજયસિંહની પાસે દીક્ષા લીધી, જેઓ પ્રસિદ્ધ શતાથી આ૦ સેમપ્રભસૂરિ તરીકે વિખ્યાત થયા.
- કુમારપાલપડિબેહો) જાહિલ મહત્તમ વંશ –
૧. જાહિલ–રાજા ભીમદેવને વ્યકરણ અમાત્ય (ખરચખાતાને પ્રધાન) હતે. તે પિોરવાડ જ્ઞાતિને જેન હતે.
૨. નરસિંહ-તે પણ મહત્તમ હતે
૩. દુર્લભરાજ–તે રાજા કુમારપાલને મહત્તમ હતે. કવિ હિતે. તેણે સં૦ ૧૨૧૬ માં “સામુદ્રિકતિલક” નામે ગ્રંથ રચે છે. તેના પુત્ર જગદેવે તેમાં મદદ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org