________________
આડત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ
૩૧૩
,
(૩) પલ્લીવાલ ધનપાલ—જેણે સ૦ ૧૨૬૧ના કાર્તિક સુદ્ઘિ ૮ ના દિવસે તિલકમ જરીકથાસાર ' રચ્યા છે. કવિએ પેાતાના અને તેમના કુટુંબના પરિચય ગ્રંથના પ્રારંભમાં જ આપ્યા છે.
તેઓ બધા ધનપાલ નામ હેાવા છતાં સાહિત્યપાલ બન્યા હતા. (–પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, ભાજપ્રબંધ, ઉપદેશતરંગિણી) દંડનાયક જિણાશાહ
જિહુ શ્રેષ્ઠી ધોળકાના વતની હતા. તેનું ગેાત્ર શ્રીમાલી હતું, એના પિતાનું નામ હતું . પાહા શેઠ. જિણાશાહ ઘણા નિન હતા, પણ તંદુરસ્ત અને અલવાન હતેા. ઘી, કપાસ તથા અનાજની ફેરી કરી જાતમહેનતથી પાતાના તથા કુટુંબને નિભાવ કરતા હતા. તે શ્રદ્ધાળુ જૈન હતા. પ્રતિદિન જિનપૂજા અને ગુરુવંદન કરતા હતા. એક દિવસે નવાંગીવૃત્તિકાર મહાપ્રભાવક આ॰ અભયદેવસૂરિએ તેને પદ્મદલમાં સ્થાપિત ભ॰ પાર્શ્વનાથની પૂજા તથા ‘ભક્તામરસ્તોત્ર’ના પાડૅના વિધિ બતાવ્યા. જિણાશાહે પૂજાપાઠ અખંડ રીતે ચાલુ રાખ્યા. તેણે એક દિવસે ઘીના ગાડવા લઈ ફેરીએ જતાં રસ્તામાં તેને મારવાને આવેલા ત્રણ લૂટારાઓને માત્ર ત્રણ માણુથી જ મારી નાખ્યા. આ વાતની જાણ થતાં ગુજરાતના રાજા ભીમદેવ સોલંકી (સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦)એ તેને પાટણ ખેલાવી તરવાર, પટ્ટો તથા સેાનાની મુદ્રા આપી ધેાળકાને દંડનાયક બનાવ્યા.
(
આ સમયે ત્યાં રહેલા સેનાપતિ શત્રુશૈલ્યે કહ્યું, 'અન્નદાતા ! જિણા શેઠને રૂ તથા કાપડના વેપારની આવડત છે. માટે તેને તે ગજ અને કાતર અપાય પણ તરવાર ન અપાય'.
જિણાશાહે તરત જ સંભળાવી દીધું કે, ‘તરવાર, ધનુષ્ય, બાણુ, ભાલેા અને શક્તિને ઉપાડનારા તે ઘણાયે હાય છે પણ યુદ્ધમાં શૂરા તા વિરલા જ હાય છે.'
સેનાપતિએ તેને માર્મિક જવાબ સાંભળીને કહ્યું, ‘શસ્ત્ર અને શાસ્ત્ર ચેાગ્ય પુરુષને મેળવીને જ યાગ્ય મને છે.’
જિણાશાહ દંડનાયક બન્યા. તેણે પ્રજાપાલન માટે ખૂબ ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org