________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - (૫) મુરારિકૃત “અનઈ રાઘવ” પર ટિપન (ગ્રં૦ : ર૩૫૦) આ૦ ' વિમલસૂરિની પ્રેરણાથી રચ્યું. . (૬) સિદ્ધહેમ-પ્રાકૃતદીપિકા, ઍ૦ : ૧૫૦૦. . (૭) બેહપંચાસિયા ઉપદેશ. , (૮-૯) ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જિનમંદિરની
બે પ્રશસ્તિઓ સં. ૧૨૮૮. . (૧૦) વસ્તુપાલ પ્રશસ્તિ, લેટ ૨૬. !આ ઉપરાંત તેમણે આ દેવપ્રભના “પાંડવાયન” તથા આ૦ ઉદયપ્રભસૂરિના “ધર્માભ્યદયમહાકાવ્ય” (સં. ૧૨૮૮)નું સંશોધન કર્યું હતું.
આ૦ નરચંદ્રના શિષ્ય રચેલા ગ્રંશે નીચે મુજબ જાણવા મળે છે –
- (૧) આ૦ નરેંદ્રપ્રભસૂરિ–તેઓ આ૦ નરચંદ્રના પ્રિય શિષ્ય હતા. મેટા તપસ્વી અને પ્રકાંડ વાદી હતા. તેમણે ઘણું વાદીઓને જીત્યા હતા, રાજાઓને પ્રતિબોધ કર્યો હતો. મહામાત્ય વસ્તુપાલના આગ્રહથી તેમણે “અલંકારમહેદધિ” (પ્રકાશ : ૮) નામે ગ્રંથની રચના કરેલી છે. તેના ઉપર પજ્ઞવૃત્તિ પણ રચી છે. “કાકુસ્થકેલિ” (: ૧૫૦૦) “વિવેકપાદપ, વિવેકકલિકા', ગિરનાર પર મંત્રી વસ્તુપાલે બંધાવેલા જૈન મંદિરની પ્રશસ્તિઓ સં. ૧૨૮૮ વગેરે રચ્યાં છે. તેમણે રચેલું “કાકુસ્થકેલિ’ એમના સમયમાં ભજવાયું હતું
(૨) આ પદ્ધદેવસૂરિ.
(૩) પં૦ ગુણુવલ્લભ-તેમણે આ૦ નરચંદ્રની પ્રેરણાથી સં. ૧૨૭૧ માં “ વ્યાકરણચતુષ્કિકા” રચી છે.
(–વસ્તુપાલચરિત્ર, ન્યાયકંદલીપજિકાપ્રશસ્તિ, તિસારપ્રશસ્તિ, દિનશુદ્ધિદીપિકા પ્રસ્તાવના, જેનસત્યપ્રકાશ, કo : ૨૪, પૃ. ૪૦૩; ડો. ભેગીલાલ સાંડેસરાકૃત “વસ્તુપાલનું વિદ્યામંડલ.” ૧. કાસહદગ૭ના આ૦ નરચંદ્રસૂરિ માટે જુઓ પ્રક. ૩૫, પૃ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org