SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ ને [ પ્રકરણ (૨) આ॰ દેવપ્રભસૂરિ—તેઓ એમના સમયના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. આ॰ મુનિચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી હતી. તેમણે પોતાના ગુરુએ રચેલા ‘સ’ગહણીસુત્ત’ અને ‘ ખિત્તસમાસ ’ની વૃત્તિઓ રચી છે. જેમાં આગમ-ગ્રંથા, ટીકાઓ વગેરેના આધારે ભૂગાળખગાળનું વિશદ્ પ્રતિપાદન કરેલુ છે. તેમણે ‘ ન્યાયાવતાર’ પર આ સિદ્ધૃષિએ રચેલી વૃત્તિ ઉપર પ્પિન રચેલ છે. ૪. આ॰ મુનિચ'દ્રસૂરિ—જેમણે ચૌલુકચવ`શી રાજા આનલને દીક્ષા આપી હતી. તેમના વિશે પ્રસંગ એવા અન્યા કે, એક દિવસ રાજા આનલ શિકારે ગયા હતા ત્યાં તેને ભારે કષ્ટના અનુભવ થયા. આ॰ મુનિચદ્રસૂરિનાં દર્શને જઈ ને તેણે પેાતાની વીતક કથા કહી. તે ઉપરથી તેમણે ઉપદેશ આપ્યા અને તે વૈરાગ્યવાસિત થતાં સંસારની માયા તજી દઈ આ॰ મુનિચંદ્રના ચરણે ગયા અને દીક્ષા અંગીકાર કરી. આ॰ મુનિચંદ્રસૂરિની પાટે ત્રણ આચાર્યાં (૧) આ૦ દેવાન‘દસૂરિ, (૨) આ૰ દેવપ્રભસૂરિ, (૩) આ યશાભદ્રસૂરિ થયા. ૫. આ દેવપ્રભસૂરિ—તેમના ઉપદેશથી ધાળકાના રાજા વીરધવલે માંસ, શિકાર અને મદિરાનેા ત્યાગ કર્યો. તે રાજા તેમના ઉપદેશથી તત્ત્વના જાણકાર અને બુદ્ધિશાળી બન્યા હતા. (–પ્રમ'ધચિંતામણિ) ૩૩૪ આચાર્યશ્રીએ પાંડવાયન તથા ધર્મસાર (મૃગાવતીચંરિત્ર) ગ્રંથા રચ્યા છે. આ પાંડવાયનને આ॰ યશાભદ્રસૂરિ જોઈ ગયા હતા અને જ્ઞાનમૂતિ આ॰ નચંદ્રસૂરિએ પાતાની બુદ્ધિ અનુસાર તેનું સ ંશાધન કર્યું હતું. તેઓ પેાતાને કાટિક ગણુ, વૃક્ષસમાન ફેલાતી મધ્યમાં શાખા, પ્રશ્નવાહન કુલ, સુમનેાથી શાલતા હપુરીયગચ્છ અને મલધારગચ્છના બતાવે છે. (–પાંડવાચન પ્રશસ્તિ) ૬. આ॰ નરચદ્રસૂરિ—આ॰ દેવાનંદસૂરિ અને આ॰ દેવપ્રભસૂરિની પાટે આ॰ નરચંદ્રસૂરિ થયા.` તે જ્ઞાનમૂર્તિ હતા. १. देवानन्दमुनीश्वरपदपङ्कजसेवनैकषट्चरणः । જ્યોતિઃશાસ્ત્રમાીર્નરચપ્રાણ્યો મુનિવરઃ ॥ (-નારચંદ્ર જ્યંતિલ્ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy