SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨ને [ પ્રકરણ ‘ અશેાકવતી-કથા ’ રચેલી છે. મહાકવિ સાŃલની ‘ ઉદ્દયસુંદરી-કથા ’ માં તેમને મહાકવિ તરીકે અને પેાતાના મિત્રરૂપે ઓળખાવ્યા છે. માલવરાજ ભેાજ (સ૦ ૧૦પર થી સ’૦ ૧૧૧૨) એક દિવસ સવારે શિલાનું નિશાન કરીને ધનુર્વેદના અભ્યાસ કરતા હતા, ત્યારે શ્રીચંદનાચાર્ય પધાર્યા અને ખેાલ્યા કે— विद्धा विद्रा शिलेयं भवतु परमतः कार्मुकक्रीडितेन राजन् ! પાષાવૈધવ્યસનસિતાં મુમ્ર વેવ ! પ્રીત । क्रीडयं चेत् प्रवृद्धा कुलशिखरिकुलं केलिलक्ष्यं करोषि ध्वस्ताssधारा धरित्री नृपतिलक ! तदा याति पातालमूलम् । ‘હે રાજન ! શિલાતા વીંધાઈ ગઈ, હવે ધનુષની રમતથી ખસ થયું. હું નૃપતિલક ! જો આ આદત વધતી જાય અને તું કુળપતાને નિશાન બનાવી વીંધવા લાગે તે! આ પૃથ્વી આધાર રહિત અની પાતાળના તળિયે ચાલી જાય. માટે હે નરદેવ ! પથ્થરને વીંધવા માટેની વધતી જતી આ આદતને તું છેાડી દે, પ્રસન્ન થા.’ ભેાજરાજ આ રીતની પેાતાની પ્રશંસા સાંભળીને પ્રસન્ન થયે પરંતુ બીજી જ પળે આ શ્લાકના બીજે કલ્પિત અર્થ ગઢવીને નિરાશાપૂર્વક એક્લ્યા કે, ‘તમને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન હાવા છતાં તમે આ રચના વસ્તા ધારા ના પ્રયાગ કર્યાં છે તે ધારાનગરીનેા નિકટમાં વિનાશ થવાનું સૂચવે છે. કેમકે, પ્રાચીન નિમન્થાની સહજ રીતે નીકળેલી વાણી કદી જૂઠી પડતી નથી. રાજા ભેાજની આ અટકળ સાચી પડી અને ધારા ઉપર નાશની નાખત ગગડી. ડાહલપતિ કલચૂરી રાજા કર્ણદેવ, ગુજરાતના સાલકી રાજા ભીમદેવ અને કર્ણાટકના રાજા સામેશ્વર એ ત્રણેએ એકીસાથે ધારા ઉપર હલ્લા કર્યો. ભેાજ રાજા આથી ગભરાઈ ગયા અને સ૰ ૧૧૧૨ માં તે જ રાતે મરણ પામ્યા ને ધારા નગરી ધ્વસ્ત થઈ. (-જૂએ, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૬૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy