SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીશમું ] આ દેવસૂરિ આબૂ તીર્થનાં વિવરણ સાધને– ૧. અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, પૂ. મુનિ શ્રી જયંતવિજયજી વિમલવસહીના સં. ૧૨૦૧, સં. ૧૩ષ૦, ૦ ૧૩૭૮ વગેરેના પ્રતિમાલેખે; લુણાવસહીના સં. ૧૨૮૭ વગેરેના પ્રતિમાલેખે. ૨. તિલકમંજરી, ધનપાલ કવિ. ૩. દ્વયાશ્રયમહાકાવ્ય, સં૦ ૧૨૧૬, કટુ સત્ર આ૦ હેમચંદ્રસૂરિ. ૪. ચિત્તોડના કિલાને સં. ૧૨૦૮ને કુમારપાલને લેખ. ૫. હમ્મીરમદમર્દન, સં. ૧૨૮૫, આ૦ જયસિંહસૂરિ ૬. સુકૃતસંકીર્તન, સં. ૧૨૮૭, કવિ અરિસિંહ. ૭. સંઘપતિચરિત્ર, સં. ૧૨૯૦, આ ઉદયપ્રભસૂરિ ૮. સુકૃતકીર્તિકર્લોલિની, આ ઉદયપ્રભસૂરિ ૯ આબૂરાસ, સં. ૧૨૮૯, કવિ પાલણ. ૧૦. પ્રબંધાવલી (પુરાતનપ્રબંધસંગ્રહ), સં. ૧૨૯૦, આ જિન ભદ્રસૂરિ. ૧૧. વસંતવિલાસ, સં. ૧૨૯૬, આ બાલચંદ્રસૂરિ. ૧૨. વિવિધતીર્થક૫, સં..... આ૦ જિનપ્રભસૂરિ. ૧૩. પ્રબંધચિંતામણિ, સં. ૧૩૬૧, આ મેતુંગસૂરિ. ૧૪. પ્રબંધકેશ, સં. ૧૪૦પ, આ૦ રાજશેખરસૂરિ. ૧૫. ગુર્નાવલી, સં૦ ૧૪૬૬, આ૦ મુનિસુંદરસૂરિ. ૧૬. અબ્દક૯૫, સં. ૧૪૮૦, આ૦ સેમસુંદરસૂરિ. ૧૭. કુમારપાલપ્રબંધ, સં૦ ૧૪૯૨, ઉપા. જિનમંડનગણિ. ૧૮. વસ્તુપાલચરિત, સં. ૧૪૯૭, પં. જિનહર્ષ. ૧૯. ઉપદેશતરંગિણી, સં૦ ૧૪૭, પં૦ રત્નમંડનગણિ. ૨૦. ગુરુગુણરત્નાકરકાવ્ય, સં. ૧૫૪૧, ૫૦ સેમચારિત્રગણિ. ૨૧. હીરસૌભાગ્યકાવ્ય-સટીક, સં. ૧૬૫૬, ૫૦ દેવવિમલગણિ. ૨૨. ઉપદેશસાર, સં. ૧૬૬૨, ૫૦ કુલસાગર. ૨૩. વિમલપ્રબંધ, કવિ લાવણ્યસમય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy