________________
છતાં હું એક પગ
માં ઓડ
સાડત્રીસમું ]. આ દેવસરિ
૨૯૫ શાંતિઆશ્રમ, જવાલાદેવી ગુફા, જેન મંદિરનું ખંડેર, ગુરુગુફા, જમદગ્નિઆશ્રમ, ગૌતમ આશ્રમ, માધવાશ્રમ, કોડીધ્વજ વગેરે. પ્રશંસા ઉલેખે–
વીસમી સદીના ઇતિહાસ વિવેચકેએ વિમલવસહી તથા લુણગવસહીની ઘણી પ્રશંસા કરી છે. તેમાંના કેટલાક ઉચ્ચકેટિના વિદ્વાનોના અભિપ્રાયે અહીં ધીએ છીએ–
મિત્ર ફરગ્યુસન લખે છે કે, આ મંદિરમાં કે જે આરસનાં બનેલાં છે તે હિંદુઓના અતિ પરિશ્રમ કરનારાઓના ટાંકણુએ ફૂટપટ્ટી જેવી સૂકમતાથી એવી મનહર આકૃતિ બનાવી છે કે, જેની નકલ કાગળ ઉપર ઉતારવામાં ઘણો સમય અને ઘણી મહેનત કરવા છતાં હું સફળ બન્યું નથી.
(–પિકચર્સ ઈલસ્ટ્રેશન ઑફ ઈનેસંટ આર્કિટેકચર ઈન
ઇડિયા, હિસ્ટ્રી ઓફ ઇડિયન આર્કિટેકચર, મોદવે
દેસાઈકૃત જેસાસંઈ પૃ૦ ૨૧૪). કર્નલ જેમ્સ ટૉડ લખે છે કે, હિંદુસ્તાનભરમાં આ મંદિર શ્રેષ્ઠ છે. તાજમહાલ સિવાય બીજું કઈ (સ્થાપત્ય) એની સરખા મણીમાં ઊભું રહી શકે તેમ નથી. (–ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇડિયા)
ફાર્બસ જણાવે છે કે, આ મંદિરની કતરણના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્રો બનાવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સાંસારિક જીવનનાં દશ્ય, વ્યાપાર તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તે શું પણ રણક્ષેત્ર સુદ્ધાનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ અંકિત છે.
(ફાબસરાસમાળા, મેરા દવ દેસાઈકૃત
જેસાસંઈ, પારા ૨૮૯) रा० ब० गौरीशंकर ओझा अपने इतिहासमें उल्लेख करते हैं कि, ऐतिहासिक दृष्टि से भी आबू उल्लेखनीय और प्रशंसनीय है, परंतु आबूकी इतनी प्रसिद्धि और यशस्वितामें खास कारण तो और ही है, और वह है
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org