SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રસ્તુ વંશના દશર્થે સ’૦ ૧૨૦૧ માં દશમી દેરીનેા ઉદ્ધાર કરાવ્યેા હતા. તેમાં ભ॰ શ્રીનેમિનાથની પ્રતિમા પધરાવી એક મેટા આરસમાં પેાતાના પૂજ શેઠ નીન્નાથી લઈ ને આઠ પુરુષાની મૂર્તિએ કાતરાવી અને બીજા પથ્થરમાં ગજારાહી મત્રી વિમલ શાહ તથા અશ્વારાહી દશરથની મૂર્તિ કેાતરાવી. એ જ વંશના મંત્રી પૃથ્વીપાલે સ ૧૨૦૪ થી સ૦ ૧૨૦૬ માં રાજગચ્છના આ૦ ચ`દ્રસૂરિના ઉપદેશથી ત્યાંની ઘણી દેરીએના ઉદ્ધાર કરાવ્યેા. નવી હસ્તિશાળા બનાવી. તેમાં ઘેાડા ઉપર મત્રી વિમલને અને પાછલા સાત હાથીએ ઉપર શેઠ નીન્નાથી લઈને પેાતાના સુધીના સાત પુરુષાને બેસાડયા. તેના પુત્ર મંત્રી ધનપાલે સ૦ ૧૨૪૫ માં વિમલવસહીના પૂરા ણી દ્વાર કરાવ્યા. દેરીએમાં નવી જિનપ્રતિમાએ બેસાડી પેાતાના કુટુંબ વતી ૨૪ તીર્થંકરાની જિનપ્રતિમા ભરાવી બેસાડી. ખીજા શ્રેષ્ઠીઓએ પણ બીજી પ્રતિમા ભરાવી સ્થાપન કરી અને તે દરેકની પ્રતિષ્ઠા કાસદગચ્છના આ॰ સિહસૂરિ વગેરે ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો પાસે કરાવી છે. મત્રી ધનપાલે સ૦ ૧૨૩૭ માં હસ્તિશાલામાં ૩ હાથીએ પર પાતે બે ભાઈ અને એક પેાતાના પુત્ર એમ ત્રણ મૂર્તિએ ગાઢવી છે. અલ્લાઉદ્દીન ખિલજીએ સ’૦ ૧૩૬૮ માં જાલેારથી આમૂ આવી વિમલવસહી અને ણિગવસહીનાં મદિરા તેડી નાખ્યાં. જિનપ્રતિમાઓને ખડિત કરી અને અનેક નકસી કામના વિનાશ કર્યાં. આથી ધઘાષગચ્છના આ જ્ઞાનચ’દ્રના ઉપદેશથી માવરના શેઠ ગેાસલના પુત્ર વીજડ વગેરે છ ભાઈ એ તથા મહણસિંહના પુત્ર લાલિગ વગેરે ૩ ભાઈએ એમ કુલ્લે ૯ ભાઈઓએ મળીને progresses during one or two centuries towards greater richness but in doing so, it looses its purity and perfection. it has attained in the earlier period and from that culminating point its downward progress can be traced through abundant examples to the present day.' 33 (......) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy