SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ સાત્રિીશમું ] આ૦ દેવસરિ તેના લક્ષણોમાં પ્રભાવકતાનાં સ્પષ્ટ ચિહ્નો વરતાતાં હતાં. એ છોકરે ઊણનિવાસી શ્રીમાલી શેઠ ધનદેવ અને પત્ની ધનશ્રીને ભીમ નામે પુત્ર હતા. ભીમ બચપણથી જ તીર્ણ બુદ્ધિવાળો હતો. તેનું વિશાળ ભાલ, ઢીંચણ સુધીના લાંબા હાથ અને બીજા અનેક લક્ષણથી એ તેજસ્વી લાગતો હતો. - આચાર્યશ્રી ધનદેવ શેઠ પાસે ગયા અને સંઘના કલ્યાણ માટે એમના પુત્રની માગણી કરી. શેઠે મેટો લાભ થતે જાણીને પિતાને પુત્ર તેમને સેં. આચાર્યશ્રીએ તેને દીક્ષા આપી મુનિ શાંતિભદ્ર નામ રાખ્યું. તેમને શાસ્ત્રો સિદ્ધાંત ભણાવીને આ૦ શાંતિસૂરિ નામથી પ્રસિદ્ધ કર્યા. છેવટે તેમને ગચ્છને ભાર શેંપી અનશન લઈ સ્વર્ગ વાસ કર્યો. ૧. પ્રત્યેક ગચ્છમાં અનેક આ શાંતિસૂરિ (આશાંતિભદ્રસૂરિ) થયેલા જાણવા મળે છે– (૧) નાગેંદ્રગચ્છમાં આ૦ મહેંદના શિષ્ય સં. ૧૧૫૦ લગભગમાં થયા. (૨) થારાપદ્રગચ્છમાં (૧) જયેષ્ઠાચાર્યના શિષ્ય (પ્રકટ ૩૧, પૃ. ૪૭૨), (૨) વાદિવેતાલ સ્વ. સં. ૧૦૯૬, (૩) આ૦ નેમિચંદ્રના શિષ્ય સં. ૧૨૨૨માં પિપલકગના સંસ્થાપક. (૩) રાજગમાં (૧) આ૦ શીલભદ્રના ત્રીજા પટ્ટધર આ૦ ધનેશ્વરના શિષ્ય (પ્રક. ૩૫, પૃ. ૨૨), (૨) આ૦ હરિભદ્રના શિષ્ય. (૪) સરકચ્છમાં આ૦ શાંતિસૂરિ. (પ્રક૩૪, પૃ. ૫૬૮) (૫) ભાવાચાર્યગ૭માં આ૦ શાંતિરિ થયા. તેમણે શૌર્યપુરના રાજાની રાણીની વ્યંતરપીડા હઠાવી. આથી રાજા રાણી અને પ્રજાજનમાંના કેટલાક જૈન થયા. રાજાએ ત્યાં જેનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. રાણીએ પાંચમના તપની આરાધના કરી. (આ૦ ગુણકરની ભક્તામર સ્તોત્ર લે ૨૫ની ટીકા) (૬) પૂર્ણતલગચ્છમાં આ૦ વર્ધમાનના શિષ્ય મહાન કાવ્ય-ટીકાકાર થયા. (૭) તિલકમંજરીના ટિપ્પણુકાર સં. ૧૧૭૫ થી ૧૧૮૦. (૮) પલ્લીવાલગચ્છમાં થયેલા આચાર્ય શાંતિસૂરિ (૯) વડગરમાં (૧) સુવિહિત આ અભયદેવના શિષ્ય (આરાસણાને લેખ), (૨) વાદિદેવસૂરિના શિષ્ય સં. ૧૨૨૬ લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy