________________
૨૫૫
સાડત્રીસમું ].
આ દેવસરિ (૧) રાજગચ્છના આ અજિતસિંહના પટ્ટધર સં. ૧૫૫..
(પ્રક૩૫, પૃ૦ ૧૯) - (૨) વડગચ્છના સુવિહિત આચાર્ય સં. ૧૦૮૮. . .
(પ્રક૩૬, પૃ૦ ૨૧૧) (૩) નાગેગચ્છના આ વીરના પટ્ટધર સં ૧૦૮૮.
(પ્રક. ૩૫, પૃ૦ ૪) ઉપાધ્યાય આવ–
તેઓ આ ઉદ્યોતનસૂરિને શિષ્ય હતા. તેમણે સં. ૧૫૫માં નાગૅદ્રગચ્છના ૫૦ પારિવલ્લગણિની પ્રેરણાથી રાજગચ્છના આ વર્ધમાનની “ઉપદેશપદવૃત્તિ ની પહેલી પ્રતિ લખી હતી. તે પછી તેઓ ઉપાધ્યાય થયા. આ. નેમિચંદ્રસૂરિ તેમના શિષ્ય હતા. તેઓએ પિતાના ગુરુદેવને દેથી સર્વથા રહિત, ક્ષમા, મૃદુતા, સરળતા વગેરે એકાંત ગુણેના આધાર બતાવ્યા છે.
આ (-ઉપદેશપદ-વૃત્તિ, ઉત્તરઝયણ-વૃત્તિ,
મહાવીરચરિયની પ્રશસ્તિ) આ ધર્માષ– તેઓ વિદ્યાધરગચ્છની જાલીહર શાખાના હતા, સં૦ ૧૦૮૮. (૫) નિવૃતિyલના આ ગોવિંદના પટ્ટધર સં ૧૧૯૭.
' (પ્રક. ૩૫, પૃ. ૪૯) (૬) નાગેંગના આ વિજયસિંહરિના પટ્ટધર સં. ૧૨૯૯.
(પ્રક. ૩૫, પૃ. ૫) (૭) ક સ આ હેમચંદ્રસૂરિના શિષ્ય વર્ધમાન જેમણે કુમારવિહાર-- . શતક' રચ્યું. (૮) વગ૭ના સંવિજ્ઞવિહારી આ દેવચંદ્રના પટ્ટધર સં. ૧૩૧૯. (૯) મડાહાગચ્છના આ સમપ્રભના પટ્ટધર સં. ૧૩૩૫. (૧૦) રાજગછ કે વડગ૭ના આ૦ શાંતિપ્રમના પટ્ટધર સં૦ ૧૩૩૨.. (૧૧) સુવિહિત આચાર્ય.
(પ્રકo ૩૫, પૃ૨૨૫) ૧. પશ્ચિલણણી સં. ૧૦૪૬ (પ્રકટ ૫, પૃ. ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org