________________
છત્રીશમું ]
આ સવ દેવસૂરિ
૨૩૭
:
વલ્લભગણિ રચિત ‘ આગમિકવસ્તુવિચાર ’ની વૃત્તિ શ્ર'૦ : ૮૫૦ રચી છે, પાટણના શેઠ નીના પેરવાલના વશજ તેમજ ગૂજ ૨શ્વર કુમારપાલના મહામાત્ય પૃથ્વીપાલની વિનંતિથી પ્રાકૃતઅપભ્રંશ ભાષામાં ચાવીશ તીર્થંકરોનાં ચરિત્રા રચ્યાં છે; તેમાંનાં આજે સ૦ ૧૨૧૬ના કાર્તિક સુદ્ધિ ૧૩ ને સેામવારે પાટણમાં રચેલ અપભ્રં’શ ભાષાનું ‘નેમિનાહુચરિય’’, ‘ સયકુમારચરિય’’, સ’૦ ૧૨૧૩ લગભગમાં રચેલ ‘ચંદ્રુ પહુચરિય' ’ગ′૦ ૮૦૩૨, તથા પ્રાકૃતભાષાનું મલ્લિનાડુચરિય` ' પ્રસ્તાવ ત્રણનું વિદ્યમાન છે.
૪૧. આ॰ સદેવગણિ—તેમણે પેાતાના ગુરુને ચાવીશ તીથ કરીનાં ચરિત્રા રચવામાં સહાય કરી હતી.
૪૧. આ૦ યશેાભદ્રસૂરિ——તેઓ ચંદ્રગચ્છીય આ॰ હરિભદ્રના શિષ્ય હતા. તેમના સ૦ ૧૩૦૦ના વૈશાખ વિદ્ઘ ૧ ને બુધવારના પ્રતિમાલેખ મળે છે. (–પ્રાચીન લેખસંગ્રહ, ભા૦ ૨, લે૦ : ૫૪૫) ૪૧. આ૦ અજિતસિંહસૂરિ—શ્રાવક રામદેવ પેારવાલે લખાવેલી આ નેમિચ ંદ્રસૂરિની પ્રશસ્તિ પુષ્ટિકામાં અનુક્રમે આ૦ અભયદેવસૂરિ, આ હરિભદ્રસૂરિ, આ અજિતસિંહસૂરિ—એવા ક્રમ આપ્યા છે. એ પરિવારના મુનિવરો પોતાને આ૦ અભયદેવસૂરિના સંતાન બતાવતા હશે તેથી આ ક્રમ અપાયેલે સભવે છે.
6
૪૨. આ॰ હેમસૂરિ.
'
૪૩. આ૦ મહેન્દ્રસૂરિ—તેમના ઉપદેશથી શ્રાવક રામદેવ પેાર વાલે આ॰ નેમિચંદ્રસૂરિએ રચેલ · મહાવીરચિરચ” લખાવી ૫૦ ભુવનચંદ્રગણિને વહેારાખ્યું. (−જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૬)
શેઠ શિવનાગ, રાજા અહ્લટ, સ૦ ૧૦૧૦ ભુવનપાલ, મિહિર ભેાજ, ધવલ, સ’૦ ૧૦૫૩ જૈન રાજા સુધાનધ્વજ, સુહિલધ્વજ સંવ ૧૦૫૬૧ વગેરેના પરિચય પ્રક૦ ૩૪ (પૃ૦ ૫૮૯ થી ૬૦૦)માં આવી ગયા છે.
૧. રાજા સુહિલદેવે સ૦ ૧૦૮૦ લગભગમાં કટિલા નદીના કિનારે ગાંડાથી અગ્નિકાંડમાં રહેલ નરાવગજ ખાતેની ઐતિહાસિક લડાઈમાં મહુમ્મુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org