SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો ૧૦. ઉવવાઈસુત્ત-ટીકા ગ્ર’૦ ૩૧૨૫, સ૦ ૧૧૨૦, ૧૧. પન્નવણાસુત્ત, તઈચપયસગ્ગહણી, ગાથા : ૧૩૩. ૧૨. હારિભદ્રીય પચાસગ-ટીકા ગ્ર૦ :...., સ’૦ ૧૧૨૪ (ધાળકા) ૧૩. છઠ્ઠાણુપગરણ (જિજ્ઞેસરીય)ભાષ્ય ગ્રં૦: ૧૪. પણિગ્ગથી પગરણ પ્ર૦ : ૨૧૮ ૧૫. આરાહુણાકુલય' પ્ર૦ : ૮૬. ૧૬. જયતિહુઅણુથય ગાથા : ૩૦, સ’૦ ૧૧૧૧૧૭. આ૦ જિનચંદ્રગણિકૃત નવતત્ત્વપ્રકરણ ભાષ્યવૃત્તિ. ૧૮. સત્તરી-ગ્રંથભાષ્ય. ૧૯. મહાવીરથય (જઈજા સમણેા) ગાથા : ૨૨. (–જૈનસ્તાત્રસ દાહ, પૃ૦ ૧૯૭) ૨૦. શાતારિપ્રકરણવૃત્તિ-ગાથામ ૨૧. નિગે હૃષત્રિંશિકા. ૨૨. પુદ્ગલષત્રિશકા. ૨૩. સામ્ભિયવચ્છલકુલય' ગાથા : ૨૯. ૨૪. વક્રુણ્યભાસ ગાથા : ૩૩. [ પ્રકરણ આ॰ અભયદેવસૂરિ તેમના સમયમાં સમર્થ શાસ્ત્રકાર હતા, તે આ ઉપરથી સમજાય છે. તે પેાતાના પરિચય આ રીતે આપે છે “तच्चन्द्र कुलीन प्रवचनप्रणीताप्रतिबद्धविहारहारिचरित श्रीवर्धमानाभिधानमुनिपतिपादोपसेविनः प्रमाणादिव्युत्पादनप्रवणप्रकरणप्रबन्धप्रणयिनः प्रबुद्धप्रतिबन्धप्रवक्तुप्रवीणाप्रतिहत प्रवचनार्थवाक्प्रसरस्य सुविहितमुनिजनमुख्यस्य श्रीजिनेश्वराचार्यस्य तदनुजस्य च व्याकरणादिशास्त्रकर्तुः श्रीबुद्धिसागराचार्यस्य चरणकमलचञ्चरीककल्पेन श्रीमदभयदेवसूरिनाम्ना मया महावीरजिनराज सन्तावर्त्तिना महाराजवंशजन्मनेव संविग्नमुनिवर्गश्रीमदजितसिंहाचार्यान्तवासियशोदेवगणिनामधेयसाधोरुत्तरसाधकस्येव विद्याक्रियाप्रधानस्य साहाय्येन समर्थितम् । " (−ઠાણ ગસુત્ત-ટીકા-પ્રશસ્તિ, સ’૦ ૧૧૨૦) Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy