________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો
( પ્રકરણ
સંઘમાં ૭૦૦ ચારણ, ૩૦૦૦ ભાટ, ૧૦૦૦થીયે વધુ ગાયા હતા, તેને ખુશ કર્યાં. ચાત્રીએ તેમજ શિલ્પીએ વગેરેને રાજી કર્યા. સંધ ત્યાંથી ગિરનાર તીમાં ગયા. ત્યાં દશ દિવસ રોકાયા. ત્યાંથી પ્રભાસપાટણ, વણથલી, દેવપાટણ, અજારા, કોડીનાર, અને દીવદર થઈ ફરી વાર પાલીતાણા ગયા.
ht
આ॰ સિદ્ધસૂરિએ ઉ॰ મેરુગિરિને સ૦ ૧૩૭૧ના મહા સુદિ પના રાજ આચાય પદ આપી આ સૂરિ બનાવ્યા. સંઘ પાટડી, હારિજ, મેાઈલા થઇને પાઢણ આવ્યા. નગરજનોએ સંઘના સત્કાર કર્યાં. સ॰ દેશલે સ’૦ ૧૩૭૫માં ૭ લઘુ આચાર્યો વગેરે સાથે શત્રુજયના બીજી વાર છરી પાળતા સંઘ કાઢયો.
આ૦ સિદ્ધસેન સ૦ ૧૩૭૬ના ચૈત્ર સુદિ ૧૪ના રોજ પાટણમાં સ્વર્ગસ્થ થયા.
સમરા શાહે શત્રુજય ઉપર અષ્ટાપદ્મચૈત્ય તથા દેશલવસહી જિના લયા બધાવ્યાં. દેશલવસહીમાં આ૦ સિદ્ધસેન, સં॰ શેઠ આશાધર, સં૰ દેશલ, શેઠ ભ્રૂણસિંહ વગેરેની અ ંજલિમુદ્રામાં મૂર્તિ સ્થાપન કરી, જે આજે પહેલી ટ્રકમાં છૂટીછવાયી ચાડેલી વિદ્યમાન છે.
દિલ્હીના બાદશાહ કુતબુદ્દીને સમરા શાહને દિલ્હી ખેલાવી આદર કર્યાં અને દિલ્હીમાં વેપારીએના વડા તરીકે તેમની નિમણુંક કરી. સમરસિંહ મહાદાની હતા. તેણે એક ગવૈયાને એક ધ્રુવપદ્મથી ખુશ થઈ ૧૦૦૦ ટકા આપ્યા હતા.
ગયાસુદ્દીને પણ સમરા શાહના ભારે સત્કાર કર્યાં. ટૂંકમાં દ્દિલ્હી દરબારમાં સમરા શાહની લાગવગ ઘણી વધી ગઈ.
બાદશાહે પાંડુ દેશના રાજા વારવલ્લને કેદમાં પૂર્યાં હતા, સમરસિંહે તેને છેડાવી પાંડુ દેશની ગાદીએ બેસાડવો, આથી સમરસિંહને ‘રાજસ્થાપનાચાર્ય ’ તરીકેનું બિરુદ મળ્યું. સમરસિંહે સ૦ ૧૩૭૫માં ફરીવાર છરી પાળતા શત્રુજયના યાત્રાસંઘ કાઢયો.
સમરા શાહે બાદશાહનું ક્માન મેળવી આ જિનપ્રભસૂરિ સાથે મથુરા, હસ્તિનાપુર વગેરે તીર્થોની યાત્રા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org