________________
પત્રિોચમું ] આ ઉદ્દદ્યોતનસૂરિ
૧૯પ આ સંઘમાં ઉપકેશગછના આ દેવગુપ્તસૂરિ, આ૦ સિદ્ધસેનસૂરિ અને આ૦ કક્કસૂરિ (ઉપકેશગ૭ પટ્ટાવલી, પઢાંકઃ ૬૪, ૬૫, ૬૬, પ્રક૧) નાગેંદ્રગચ્છના આ પ્રભાનંદસૂરિ, ભાવડારગચ્છના આ વીરસૂરિ, હેમસૂરિસંતાનીય આ૦ વસેન, થારાપદ્રગથ્વીય આ સર્વ દેવસૂરિ, બ્રહ્માણગચ્છના આ જગતસૂરિ, નિતિગચ્છના આવ આમ્રદેવસૂરિ, નાણકગચ્છના આ૦ સિદ્ધસેનસૂરિ, બહર્ગચ્છના આ ધર્મષસૂરિ (પ્રક૪૬), વૃદ્ધ પિાષાળગચ્છના આ૦ રત્નાકરસૂરિ (પ્રક. ૪૩ પટ્ટાક. ૪૯) વગેરે મુખ્ય આચાર્યો આ સંઘમાં પધાર્યા હતા.
સમરા શાહે સં. ૧૩૭૧ના મહા સુદિ ૭ને ગુરુવારના દિવસે ભ૦ આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી.
સંઘવીશદિવસ ગિરિરાજ ઉપર રહ્યો. સં. સહજપાલે આચાર્યો, વાચનાચાર્યો, ઉપાધ્યાયે, મુનિઓ વગેરે ૨૦૦ સાધુઓને સત્કાર કર્યો.
૧. સં ૧૩૬૮માં શત્રુંજય તીર્થને ભંગ થયો અને સં ૧૩૭૧ના મહા સુદિ ૭ને ગુરુવારે તીર્થને ઉદ્ધાર કરાવ્યો. આ પ્રસંગે ઘણુ ગચ્છના આચાર્ય વિદ્યમાન હતા. (આ આચાર્યોના વિશેષ પરિચય માટે જુઓ આ દેવગુપ્તસૂરિ, આ સિદ્ધસેનસૂરિ, આ૦ કક્કસૂરિ (પ્રક. ૧, ઉપકેશગ૭ પટ્ટાવળી, પટ્ટાંકઃ ૬૪, ૫, ૬૬, પૃ. ૩૨, ૩૩) આ૦ વિબુધપ્રમ, પટ્ટધર આ પ્રમાનંદ, બીજું નામ આ૦ પદ્મચંદ્ર (પ્રક. ૩૫, નાગૅદ્રગચ્છ પટ્ટાવલી ત્રીજી, પઢાંક: ૫, પૃ૮) આ૦ વરસૂરિ (પ્રક. ૩૪, ભાવાચાર્યગચ્છપદાવલી, પઢાંકઃ ૭, પૃ. ૫૭) આ૦ વર્ધમાનસૂરિ શિષ્ય આ સર્વ દેવસૂરિ (પ્રકટ ૩૫, થારાપદ્રવછીયા પટ્ટાવલી, પટ્ટાંક: ૧૨, પૃ...) આ જમતચંદ્રસૂરિ (પ્રક. ૩૫, બ્રહ્માણગ૭, પૃ૬૮) આ૦ વજન, આ૦ હેમતિલકસૂરિ (પ્રક. ૪૧, વાદિવસૂરિ સંતાનીય) આ આદેવસૂરિ (પ્રક. ૩૫, નિતિ કુલ, પૃ. ૪૯) આ૦ સિદ્ધસેન (પ્રક.નાણાવાલગ૭, પટ્ટક ... આ૦ રત્નાકર (પ્રક. ૪૩, તપાગચ્છ વડીપવાળ પટ્ટાંકઃ ૪૯) આ૦ ધર્મઘોષ (પ્રક. ૪૬ વડગ–તપાગચ્છ-લઘુકાળ પટ્ટાંક: ૪૬, પૃ..) .
અહીં નધિપાત્ર હકીકત એ છે કે, આ સંઘમાં અને આ જીર્ણોદ્ધાર પ્રસંગમાં ખરતરગચ્છ તથા પૂનમિયાગચ્છના આચાર્યો સામેલ ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org