________________
૧૯૦
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ . ગેસલ–તે નિર્ધન થઈ ગયે અને મરણ પામે. તે સાત તીર્થોમાં પ્રસિદ્ધ હતા. તેને ગુણમતી પત્ની હતી અને ૧. આશાધર, ૨. સં. દેશલ અને ૩. લાવણ્યસિંહ નામે પુત્રો હતા. - (૧) સં-આશાધર–તે ગેસલને મેટે પુત્ર હતો. તેને રત્નશ્રી પત્ની હતી. તેણે દેવગિરિમાં જઈ વેપાર ખેડ્યો, ધન કમાયે અને યશ મેળવ્યું તથા સં૦ ૧૩પરમાં પાલનપુરમાં ઉપકેશગછના કકુદાચાર્ય સંતાનીય આ૦ સિદ્ધસૂરિના ઉપદેશથી પિતાના પિતાના કલ્યાણ માટે “ઉત્તરઝણુસુત્ત”ની વૃત્તિ લખાવી, જેને આ૦ દેવગુપ્તના શિષ્ય પં. પાસમૂતિએ વાંચી સંભળાવી. શેઠ આશાધરની પુસ્તકલેખન વિશેની માન્યતા એવી હતી કે
મૃતથીન: વી ઘર્મ નૈવ રસ પુસ્તક વિના पुस्तकानि तु लिख्यन्ते लेखकैलब्धवेतनैः ॥”
(-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશ૦ ૩૪) સં૦ આશાધર નાની વયમાં મરણ પામ્યા. તેને પુત્ર નહોતે. પણ માણિકદેવી, સેહગદેવી, કાશ્મીરીદેવી અને માઉકાદેવી એમ ચાર પુત્રીઓ હતી. તેની ગાદીએ દેશલ શાહને માટે પુત્ર સહજપાલ આવ્યું. તેની પત્નીનું નામ સહજલદેવી હતું. . . (૨) સંદેશલ–તેની વિગત આગળ જણાવીશું.
(૩) લાવયસિંહ–તેનું બીજું નામ લૂણસિંહ હતું. તેની પત્નીનું નામ લાછી હતું. તે ન્યાયસંપન્નવિભવ હતો અને દેખાવે રૂપાળે હતે. નાની વયમાં જ તે મરણ પામે. તેને બે પુત્રો (૧) સામંત અને (૨) સાંગણ નામે હતા.
(૧) સામંત–તેને માટે કેઈ ઉલ્લેખ મળતો નથી,
(૨) સાંગણુ–સંભવતઃ તેનું નામ સારંગ હતું અથવા તેને સારંગ નામે પુત્ર હતો. સારંગ દિલ્હી રહેતું હતું. તે રાજમાન્ય હતા. સં. સમર શાહ અને સારંગ વચ્ચે ગાઢ સ્નેહ હતો, એ જ કારણે ઈતિહાસમાં સમરા-સારંગની જોડી વિખ્યાત બનેલી છે. : ૮. સંદેશલ શાહ–તે બુદ્ધિમાન હતો. તેણે મોટાભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org