SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ] આ ઉદ્દઘોતનસુરિ ૧૮૯ કરવામાં આવી હતી. (—જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ પ૨) નાગૅદ્રગચ્છના આ૦ હરિભદ્રસૂરિએ આશરે સં૦ ૧૨૫૦ માં પાટણમાં મંત્રી ધનપાલની વિનતિથી “ચંદ્રપ્રભચરિત્ર” રચ્યું. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૬) ૭. નરપાલ–સં. ૧૨૪૫. (-સં. ૧૨૨૩ લગભગમાં શ્રીહરિભદ્રસૂરિકૃત “ચંદપેહચરિય”. ની પ્રશસ્તિ, તે જ આચાર્ય કૃત “મલ્લિનાહચરિય”ની પ્રશસ્તિ, સં. ૧૩૬૧ માં શ્રીમેરૂતુંગસૂરિરચિત “પ્રબંધચિંતામણિ', સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરકૃત “પ્રબંધકેશ”, પૂ૦ જયંતવિજયજી સંપાદિત “અબુંદ પ્રાચીન જેનલેખસંદેહમાન વિમલવસહીના લેખે, સત્તરમા સૈકાના કવિવર લાવણ્યસમયકૃત “વિમલપ્રબંધ', ૫૦ લાવ ભ૦ ગાંધીને “ગુજરાતને પ્રાચીન મંત્રીવંશ” લેખ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૨૦૩) વેસટશાહવંશ-દેશલડરાવંશ ૧. વેસટ–તે ઓસિયાને જૈન નગરશેઠ હતો. તેને વેપારીઓ સાથે વિરોધ થતાં એસિયા છોડી કિરાટકૂપ (કિશડુ) આવીને વસ્યા. ત્યાં રાજા જેદ્રસિંહને મંત્રી બન્યા અને તેને ઉપદેશ આપી રાજાને દયાપ્રેમી બનાવ્યું. ૨. વરદેવ—તે કિરાટકૂપને નગરશેઠ બ. ૩. જિનદેવ. ૪. નાગે–તેનું બીજું નામ નાયંદ હતું. તે અરડકમલ ઓશવાલ હ. ૫. સદ્ધક્ષણ–તે એક સાર્થવાહ પાસેથી ગુજરાતની પ્રશંસા સાંભળીને પાલનપુર આવી વસ્યું. તેણે અહીં ભગવાન પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું. ૬. આજડ–કઈઉલ્લેખ આજડને સદ્ધક્ષણના પિતા બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy