________________
૧૮૬
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
ઉપર ગજારાહી મ૰ વિમલ અને અશ્વારોહી દશરથની મૂર્તિ અનાવેલી છે.૧
૪. આનઃ—મંત્રી આનંદને પદ્માવતી અને સલૂણા નામે એ પત્નીએ હતી. મહે॰ પદ્માવતીએ પૃથ્વીપાલને અને સલૂણાએ નાનૂને જન્મ આપ્યા. નાનૂને ત્રિભુવનદેવી નામે પત્ની હતી અને નાગાર્જુન તથા નાગપાલ નામે પુત્રો હતા. નાગાર્જુન ઈંડનાયક મન્યા હતા.
મહામાત્ય આન દે સ૦ ૧૨૧૨ માં વિમલવસહીમાં દંડનાયક નાગાર્જુનના શ્રેય માટે ભ॰ સંભવનાથની પ્રતિમા ભરાવી અને રાજગચ્છના આ વસ્વામીના હાથે સ્થાપન કરી. નાગપાલે પણ સ૦ ૧૨૪૫ માં વિમલવસહીમાં પેાતાની માતા ત્રિભુવનદેવીના શ્રેય માટે ભ॰ મહાવીરસ્વામીની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. નાગપાલને આસવીર નામે પુત્ર હતા.
(-અર્બુ`દ પ્રાચીન જૈનલેખસ દાહ, લે૦ : ૧૬૯, ૧૫૩) મંત્રી આનંદ પર સૂર્યપુત્ર રૈવત અને ધણુહાવી દેવી પ્રસન્ન હતાં. તેમના કારણે જ તે સમૃદ્ધ અન્યા હતા. ઉપસગે આવતાં તે બધા તેમના પ્રભાવથી શાંત થઈ જતા.
તેને દિન-પ્રતિદિન પ્રભાવ વિકસતા ગયા. મહુ॰ પદ્માવતી પણ સુરૂપા, સુશીલા, ગુણિયલ, ગુરુભક્ત અને ધર્માંરાગિણી શ્રાવિકા હતી. તેનું પિયેર સાયણવાદમાં અને મેાસાળ ચદ્રાવતીમાં હતું.
૫. પૃથ્વીપાલ—મંત્રી પૃથ્વીપાલને નામલદેવી નામે પત્ની
श्रीश्रीमाल कुलोद्भववीरमहामन्त्रिसन्मन्त्री | श्रीनेढपुत्र ला लिग - तत्सुतम हिन्दुकसुतेनेदम् ॥ निजपुत्र कलत्रसमन्वितेन सन्मन्त्रिदशरथेनेदम् । श्री नेमिनाथबिम्बं मोक्षार्थं कारितं रम्यम् ॥ માનૂ-વિમલવસહી ભમતીની દૂરી ન૰૧૦ના ત્રણ શિલાલેખા, અખ઼ુદ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : ૪૭, ૫૦, ૫૧; ગુજરાતના ઐતિહાસિક લેખા ભા॰ ૩, લેખાંક : ૨,૩૯, ૫૦ ૨૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org