SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ જૈન પરંપરાને તિહાસ—ભાગ રો [ પ્રણ પાવાગઢને જીતી લીધા. તેણે એ ગઢા જીત્યા હાવાથી મેગડા કહેવાયેા. અહમદે રાણપુર ભાંગ્યુ અને શત્રુંજયતીનાં દિને પણ તેાડયાં હતાં. * મંત્રીવશ શ્રીમાલનગરમાં નરસિંહ પારવાડ હતા. તેણે એક દિવસે કાલિકાના દેરામાં બેસી હુમત કરાવી, એટલે દેવીએ તેને કેઢિયા અનાન્યેા. આ૦ ઉદયપ્રભસૂરિએ તેને કોઢ રાગથી મુક્ત કર્યાં અને જૈનધર્મના પ્રેમી બનાવ્યેા. તેને નાનાગ નામે પુત્ર હતા, જેનું બીજું નામ નીને શેઠ હતું. સં ૭૯૫.૨ (-અચલગચ્છની મેાટી ગુજરાતી પટ્ટાવલી ) પટણાના મંત્રી કલ્પકે પટણાના નંદરાજ્યને મંત્રીવશ આપ્યા તેવી જ રીતે નીનાએ ગુજરાતના ચાવડા તેમજ સોલંકી રાજાઓને ઉદાત્ત અને ધીર એવે! મત્રીવશ આપ્યા. ડંકપુર નીનો શ્રીમાલનગરમાં રહેતા હતા. તે શ્રીમાલનગરથી નીકળેલા પાવાડવશનો હતા. તેને એક દિવસે લક્ષ્મીદેવીએ પ્રગટ થઈ ને જણાવ્યુ’,‘તારા અભ્યુદય ગાંભૃ નગરમાં જવાથી થશે.’ એટલે તે ગાંભૂમાં આવીને વસ્યા ત્યાં તે સંપન્ન થયા. રાજા વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતના રાજ્યની સ્થાપના કરી હતી. તે ચેાગ્ય પુરુષાને મેલાવીને પાટગુમાં વસવાટ આપતા. તેણે નાના શેઠને ઉત્તમ પુરુષ લેખી પાટણમાં સપરિવાર વસવા માટે આમંત્રણ આપ્યું. આથી તે પેાતાના પિરવાર લઈ પાટણ આવીને વસ્યા. તે વિદ્યાધરગચ્છના જૈન હતા. તેણે પાટણમાં જલ્યાદ્વારગચ્છ– ૧. જૂએ, ગુજરાતના સુલતાને અને સૌરાષ્ટ્રના ગેહેલવંશને ઇતિહાસ, પ્ર૪૦૪૪. ૨. નીના શેઠે પેતાની માતા નારગદેવીની યાદમાં નારગપુર વસાવી, તેમાં સં૦ ૮૩૬ માં નાડેલગચ્છના આ ધર્મસૂરિના હાથે ભ પાર્શ્વનાથનું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy