________________
૧૭૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માહ સુદિ ૮ને ગુરુવારને શિલાલેખ ગિરનારના ઉપરકોટમાં વિદ્યમાન છે.
(દદેસાઈને જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પારાઃ ૭૧૯.
રા” મહીપાલે આવ રત્નસિંહસૂરિના ઉપદેશથી ગિરનારતીર્થમાં ભ૦ નેમિનાથના જિનપ્રાસાદને સેનાના પતરાંથી મઢાવ્યું. તેને શિલાલેખ ગિરનાર પર છે, તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે—
वंशेऽस्मिन् यदुनामकाम्बरपतेरत्युग्रशौर्यावलेरासीद् राजकुलं गुणौषविपुलं श्रीयादवख्यातिमत् । अत्राभून्नृपमण्डलीनतपदः श्रीमण्डलिकः क्रमात
प्रासादे गुरु हेमपत्रततिभिर्योऽचीकरनेमिनः ॥ ९ આ૦ રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકના ઉપલક્ષમાં જૂનાગઢ-ઉપરકેટને અમારિ-શિલાલેખ આ પ્રકારે છે –
स्वस्तश्रीसंवत् १५०७ वर्षे माघसप्तमीदिने गुरुवारे श्रीराणाजीमेलगदेसुत-राउलश्रीमहिपालदेसुत-श्रीमण्डलिकप्रभुणा सर्वजीवकरुणातत्परेण औदार्यगाम्भीर्यचातुर्यशौर्यादिगुणरत्नरत्नसिंहसूरीणां पट्टाभिषेकावसरे स्तंभतीर्थवास्तव्य सा० देवासुत-हांसासुतराजकुलीन......समस्त जीवाभयदानकरण......कारकेन पञ्चमी-अष्टमी-चतुर्दशीदिनेषु सर्वजीवअमारिः कारिता।
राजा.....नन्तरं सिंहासनोपविष्टेन श्रीमंडलिकराजाधिपेन श्रीअमारि प्रालिखितस्वहस्तलिखितश्रीकरिसहितं समर्थितम् । पुरापि एकादशी-अमावास्ये पाल्यमाने स्तः । संप्रति एतेषु पञ्चमी-अष्टमी-एकादशी-चतुर्दशी-अमावास्यादिनेषु राजाधिराजश्रीमंडलिकेन सर्वश्रेयःकल्याणकारिणी सर्वदुरितदुर्गोपसर्गनिवारिणी सर्वजीवअमारि कार्य....चिरं विजयताम् ।। * આ લેખ પછી શ” માંડલિકની પ્રશંસા સંસ્કૃતમાં લખેલી છે. તેની નીચે પંદર લીટીમાં ગુજરાતી શિલાલેખ આ પ્રકારે છે–
(१) प्रथम श्रेय जगति जीव तर्पवा सही, . (२) बीजा लोक समस्ति जीव न विणासवा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org