SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ ઉદ્દઘાનસુરિ ૧૭૫ પહેલે-સં. ૧૦૮૦, ૮. ખેંગાર-સં ૧૧૦૦. તે એક દિવસે શિકારમાં ભૂલે પડ્યો. તેણે એક ચારણને માર્ગ પૂછળ્યો. ચારણે સાફ સાફ સંભળાવ્યું કે, જીવદયા એ જ ઉત્તમ માર્ગ છે. રા'એ ખુશ થઈ તેને ગરાસ આપે. ૯ નવઘણ બીજે–સં૦ ૧૧૨૩. ૧૦. રા' ખેંગાર—–તેણે પાટણના ધનાઢય યાત્રાસંઘને લૂંટવાને ઈરદ કર્યો. તેમાંથી તેને પુષ્કળ ધન અને સેના-ઝવેરાતના દાગીના મળવાની મેટી આશા હતી. તેણે ત્યાં સંધપતિને એક દિવસ વધુ રોક્યો પણ રાજમહેલમાં તે જ રાતે અચાનક મેટું મરણ થયું. માલધારી આ૦ હેમચંદ્રસૂરિ રાજાનું મન કળી ગયા હતા. તેમણે આ મરણના બહાનાથી રાજમહેલમાં જઈ રાને ઉપદેશ આપ્યું અને રાને નીતિને માગે વાજે. રાજા સિદ્ધરાજને જ્યારે ખબર મળી ત્યારે તેણે સેરઠ ઉપર ચડાઈ કરી અને રા'ખેંગારને જીવતે પકડી પાંજરામાં પૂર્યો અને કાયમને માટે એ પાશવીલીલાનો અંત આયે. (-આ૦ ચંદ્રસૂરિકૃત “મુણિસુવયચરિય” પ્ર. ૩૮) ૧૧. નવઘણ ત્રીજો-સ્વ. સં. ૧૧૯૬. ૧૨. રા’ કવાત–સ્વ. સં. ૧૨૦૮. ૧૩. રા' જયસિંહ-સ્વ૦ ૦ ૧૨૨૮. ૧૪. રાયસિંહ. ૧૫. મહીપાલ–સં. ૧૨૩૧ થી ૧૨પર. ૧૬. જયમલ-સં. ૧૨૫૨ થી ૧૨૮૬. ૧૭. રા’ મેહ–જેનાં બીજ નામે રા” મહીપાલ અને રા” માંડલિક પણ મળે છે. તપાગચ્છના આ લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૪૭૦ થી ૧૪૬) બાલ મુનિ હતા ત્યારથી જ બલવામાં ચતુર હતા. તેમણે રા મહીપાલને રંજિત કર્યો હતે. રા’ મહીપાલ તપાગચ્છના આડસેમદેવસૂરિની સમસ્યાપૂતિની કલાથી પણ ઘણે ખુશ હતો. રા’ મહીપાલે વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના ઉપદેશથી પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પૂનમ, અમાવાસ્યા એ છે પર્વતિથિઓની અમારિ પ્રવર્તાવી હતી. એ સંબંધી સં. ૧૫૦૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy