________________
૧૪૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અને ગલક કુલને આંબડ (સં. ૧૨૯૬) મહામા હતા. મેઢ વયજલદેવને પુત્ર શ્રીકુંવર (સં. ૧૨૫૬), તેને પુત્ર સિરિ (સં. ૧૨૬૩), કાયસ્થ સેમસિંહ (સં. ૧૨૮૩ થી ૧૨૯૬) મહાક્ષપટલિકે હતા અને ઠ૦ ભીમાક (સં. ૧૨૫૬), ઠ૦ શ્રીસૂત્ર (સં. ૧૨૬૩), ઠ૦ વહુદેવ (સં. ૧૨૮૩ થી ૧૨૮૮), ઠ૦ વયજલદેવ (સં. ૧૨લ્પ૯૬) દૂત-મહાસંધિપાલક હતા. . (-પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, સુકૃતસંકીર્તન, કીર્તિકૌમુદી, તામ્રપત્રો, ગ્રંથપુષ્પિકાઓ, પ્રબંધાવલી, તેમજ મૌલાના મહાજઉદ્દીન અબુઉમર (સં. ૧૨૫૦ થી ૧૩૩૧)ની તબકાત ઈ નાસીરી પૃ. ૫૧૬; પ૨૦, પર૧, એક ઐતિહાસિક શ્રુતપરંપરા અને તેની પરીક્ષા જે. સા. સં. ખંડઃ ૩, અંક: ૧) ૧૨. ત્રિભુવનપાલ (સં. ૧૨૯૮ થી ૧૩૦૦)
ત્રિભુવનપાલ ગુજરાતને છેલ્લે સેલંકી રાજા હતો. તેના મરણ પછી સર્વેશ્વર રાજા વીરધવલ વાઘેલાના વંશજો ગુજરાતના રાજા બન્યા; જેમનાં નામ નીચે પ્રમાણે છે –
૧. વીસલદેવ-(વરધવલને નાને પુત્રી સં. ૧૨૯૪ થી ૧૩૧૮. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગડ નામે બ્રાહ્મણ મંડલેશ્વર સં. ૧૩૧૦ થી ૧૩૧૭ સુધી.
૨. અર્જુનદેવ-(વીશલદેવને પુત્રી સં. ૧૩૧૮ થી ૧૩૩૧. મહામાત્ય-રાણક શ્રીમાલદેવ.
૩. સારંગદેવ-( ) સં. ૧૩૩૧ થી ૧૩૬૦. મહા
૧. “ધૂળકાના રાજા વિશળદેવે તેને (ત્રિભુવનપાલને ગાદી)થી ઉઠાડી મૂકો. (પૃ. ૧૮) નવા રાણાએ વાણિયા કનેથી વછરાત લઈ નાગડ નામના બ્રાહ્મણને સોંપી. ઈ. સ. ૧૨૪૪ માં અણહિલવાડ ઉપર સવારી કરી ત્યાંના નબળા રાજા ત્રિભુવનપાલને કાઢી મૂકીને પોતે ગુજરાતને ધણુ થયો.” (પૃ૦૧૮)
(રા, મહીપતરામ રૂપરામ નીલકંઠને
ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org