________________
પત્રિીશમું ] * આ ઉદ્દઘાતનસુરિ
૧૨૧ સમાન હક્કવાળી માની તેને પતિ વગેરેનું ધન મળે એવું ન કાયદો બનાવ્યું. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમાન હક્કને પહેલવહેલે કાયદો એ સમયે થયો. આ કાયદો થવાથી ગુજરાતમાં ખેળે લેવાનો રિવાજ પણ બંધ થયે જ્યારે બીજા રાજ્યમાં રુદતીધન લેવાને અને છોકરે બળે લેવાનો રિવાજ ચાલુ છે.
વર્તમાન ભારત સરકારે સં. ૨૦૧૩ માં નો કાયદે ઘડી સ્ત્રીને સર્વ રીતે પુરુષની સમેવડી બનાવી છે, પણ આ કાયદાનું મૂળ ઠેઠ કુમારપાલના સમયથી જણાય છે. કુમારપાલે આ કાયદો ઘડ્યો ત્યારે તેનું કવિઓએ અભિનંદન કરતાં કહ્યું–
“ अपुत्रीणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः।
त्वं तु संतोषतो मुञ्चन् सत्यं राजपितामहः ॥" સૌ કેઈએ રાજા કુમારપાલને રાજપિતામહ તરીકે બિરદાવ્યું.
( -જૂઓ, મેહપરાજયનાટક, અંક: ૩,
૦ ૩૯ થી ૪૨, ઉપદેશસાર-સટીક, ઉપ૦૭) ભારતમાં વિક્રમની બારમી શતાબ્દીમાં ઘણા નવા સંવત શરૂ થયા હતા. એક દિવસે રાજાને પણ પિતાને સંવત્ ચલાવવાની ઈચ્છા થતાં આચાર્યશ્રીને તે અંગે વિનંતિ કરતાં તેમણે જણાવ્યું કે, “રાજન ! પૃથ્વીને અનૃણ કરે તેને સંવત્ ચાલે, એ કામ ધનથી થાય છે. બીજી તરફ ધન પણ આખરે તે અનર્થનું મૂળ છે. રાજાને વધુ ધન મળે તે વધુ લડાઈ ખેડે. વેપારીને વધુ ધન મળે તો તે વેપારને એકહથ્થુ કરવા પ્રયત્ન કરે. શૂદ્રને ધન મળે તો તે વેશ્યા
૧. કલ્યાણના વીર વિક્રમાદિત્ય તેલંકીને સં૦ ૧૧૩ર થી ચૈત્રી ચૌલુક્ય સંવત, ખુરાસાનના બાદશાહ સુલતાન જલાલુદ્દીનને સં૦ ૧૧૪૬ થી પારસી જલાલ સંવત , ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહને અથવા શિવસિંહને (અથવા સોરઠના મંડલેશ્વર સિંહને), સં૦ ૧૧૭૧ થી કાર્તિકી સિંહ સંવત, બંગાલના રાજા લક્ષ્મણસેનને સં૦ ૧૧૭૬ થી કાર્તિકી લક્ષ્મણુસેન સંવત. સંભવ છે કે, રાજા કુમારપાલે સં૦ ૧૨૧૬ કે સં૦ ૧૧૯૯ થી પોતાને સંવત ચલાવ્યું હોય.
(જૂઓ, જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org