SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોતનસૂરિ (૩૭) આ જિનેશ્વરસૂરિ. (૩૮) નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિ સ્વ. સં. ૧૧૩૯. (૩૯) આ પ્રસન્નચંદ્રસૂરિ, આ૦ વર્ધમાનસૂરિ સં. ૧૧૭૨. આ પરંપરામાંથી ષકલ્યાણકમત, રુદ્રપલ્લીયગચ્છ, ખરતરમત વગેરે ગ –મતે નીકળ્યા. પરંપરા સાતમી (૩૫) આ ઉદ્યોતનસૂરિ સં૦ ૯૪. (૩૬) આ પ્રદ્યોતનસૂરિ–તેમનાથી “પ્રદ્યતન શાખા” નીકળી અને આ પરંપરાના આ૦ એદ્રદેવસૂરિ સં. ૧૧૫૦ થી પલ્લીવાલગચ્છ નીકળે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦:૫૮) પર પર આઠમી (૩૫) આ ઉદ્યોતનસૂરિ સં. ૯૪. (૩૬) આ સર્વ દેવસૂરિ સં૦ ૧૦૨૦. (૩૭) આ દેવસૂરિ સં૦ ૧૧૧૦. (૩૮) આ૦ સર્વ દેવસૂરિ સં. ૧૧૨૯. (૩૯) આ૦ જયસિંહસૂરિ. (૪૦) આઇ ચંદ્રપ્રભસૂરિ (૪૧) આ ધર્મષસૂરિ. (૪૨) આ શીલગુણસૂરિ (૪૩) આ૦ માનતુંગસૂરિ–તેમણે “સિદ્ધજયંતી” નામે ગ્રંથ ર. (૪૪) આ૦ મલયપ્રભ–તેમણે સં. ૧૨૬૦ માં “સિદ્ધજયંતીની વૃત્તિ બનાવી. (-પિટન રિપેર્ટ ૩, ૩૭) (–ઉત્તરઝયણસુત્તવૃત્તિ, મહાવીરચરિય, પ્રાચીનકર્મગ્રંથ ટીકા, નવાંગવૃત્તિઓ, પિંડવિહિટકા, સિદ્ધજયંતીટીકા, તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીઓ, શિલાલેખો, પ્રશસ્તિઓ, જૈનસત્યપ્રકાશ, કમાંક : ૨૪૩, ૨૪૯) રાજાવલી પ્રારંભ વિક્રમની બીજી શતાબ્દીના ઘણા જૈનાચાર્યો, જૈનધર્મપ્રેમી રાજાઓ અને મંત્રીઓ સાથે જુદા જુદા દેશના ઘણું રાજાઓનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy