________________
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
ઉપદેશપ-વૃત્તિ, રયણચૂડકા' વગેરેની પહેલી પ્રત લખી હશે અને આ અભયદેવસૂરિને નવ અંગેાની ટીકા લખવામાં સહાય કરી હશે. (-શ્રીપ્રશસ્તિસ’મહ, પ્ર૦ ૩૪, પૃ૦ ૨૬; ઉપદેશમાલા-વૃત્તિની પ્રશસ્તિ)
७२
પરપરા ત્રીજી~~
(૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સં॰ ૯૯૪. (૩૬) આ૦ પ્રદ્યુમ્નસૂરિ. (૩૭) આ૦ અજિતદેવસિર
(૩૮) ૫૦ યશદેવગણિ—તેઓ ગૃહસ્થપણામાં આ૦ પ્રદ્યુમ્ન સૂરિના નખ્ખા થતા હતા અને મુનિપણામાં આ પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેમજ આ ઉદ્યોતનસૂરિના શિષ્ય આ॰ મુનિચંદ્રસૂરિના નાનાભાઈ થતા હતા. તેમણે · રણચૂડકહા'ની પહેલી પ્રતિ લખી હતી અને આ અભયદેવસૂરિને સં૦ ૧૧૨૦ થી સ’૦ ૧૧૨૮ માં નવ ગેાની ટીકા રચવામાં સહાય કરી હતી. પરપરા ચેાથી—
:
(૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ૦ ૯૯૪. (૩૬) આ૦ માનદેવસૂરિ. (૩૭) આ૦ જિનદેવગણિ,
'
(૩૮) આ૦ હરિભદ્રસૂરિ—તેમણે સ૦ ૧૧૭૨ માં ‘પ્રાચીન-કર્મીગ્રંથ'ની ટીકા (ત્ર૦ : ૮૫૦) સ૦ ૧૧૮૫ માં ‘ ક્ષેત્રસમાસ’ની ટીકા, ‘પ્રશમરતિપ્રકરણ’ની ટીકા, ‘શ્રેયાંસનાથચરિત્ર’, ‘મુનિપતિપરિત્ર’ વગેરે ગ્રંથા રચ્યા છે. પરપરા પાંચમી—
(૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ૦ ૯૯૪.
(૩૬) આ૦ મુનિચંદ્રસૂરિ—સ’૦ ૧૧૨૮. તેમના દેહ સૌમ્ય હતા. સ્વભાવે શાંત હતા. આ॰ અજિતદેવસૂરિના શિષ્ય ૫૦ યશદેવગણિ ગૃહસ્થપણામાં તેમના નાનાભાઈ થતા હતા. (રયણચૂડકહા-પ્રશસ્તિ) પરપરા છઠ્ઠી—
(૩૫) આ૦ ઉદ્યોતનસૂરિ સ’૦ ૯૯૪; (૩૬) આ૦ વષૅ માનસૂર સ્વ૦ સ’૦ ૧૦૮૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org