________________
ખીજું” ]
આામ શ્રીજ ખૂસ્વામી
સ
b
રાજ્ય અને શાસ્ત્રીય ચર્ચા કરતા. મહારાજા શ્રેણિક અને મંત્રીશ્વર અલયકુમાર નિષ્પક્ષપણે ચર્ચા સાંભળી ચેાગ્ય ન્યાય આપતા હતા. વિજેતાઓને ચાગ્ય પારિતાષિક આપતા અને પદવીથી અલંકૃત્ત કરવામાં આવતા. તે વખતના ભારતીય દર્શનના અનેક આચાર્યો પણ એ રાજસભામાં સ્વપક્ષ સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હતા. રાજાને પણ પાતાના પક્ષ તરફ આકષવાના વિવિધ પ્રયત્ના ચાલતા. પરંતુ મહારાજાની અનેકાન્તવાદરૂપી અમૃતાંજનથી. પરિશાષિત થયેલી વિશુદ્ધ દૃષ્ટિ સત્ય શેાધી કાઢતી અને એ ધર્માચાને પણ સત્ય સંભળાવતાં શા અચકાતા નહિ, રાજાને અંતિમ ચુકાદો સાંભળી વિષપક્ષ માંમાં આંગળી ઘાલી ઈંતે અને રાજાના ન્યાયની તારીફ કરતા હતા. સમ્રાટ શ્રેણિકની પ્રશ'સા વિશાલાના ગણતંત્ર રાજ્યમાં થતી. કાશી, કૈાશલ, અવન્તી, અને સિધુ–સૌવીરના રાજાએ પણ રાજગૃહીની રાજલક્ષ્મી તરફ સદાયે મુખ્ય દ્રષ્ટિએ નેતા અને સમ્રાટ બિખિસાર–શ્રેણિકની
પ્રશંસા કરતા.
વીનિર્વાણુ પૂર્વે ૧૯ વર્ષે આવા સુંદર રાજગૃહી નગરમાં જ ખૂકુમાર જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઋષભદત્ત અને માતાનું નામ ધારિણીદેવી હતું. એમના માતા-પિતાએ એમને વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન તેમજ સંસ્કાર પણું બહુ જ સારા માપ્યા હતા. જંબૂકુમાર બીજના ચંદ્રની માફ્ક વિકાસ પામી રહ્યા હતા. એકવાર ભગવાન શ્રીમહાવીરસ્વામીના પાંચમા ગણુધર શ્રીસુધર્માસ્વામી વિહાર કરતા ત્યાં પધાર્યાં અને તેમણે ધર્મોપદેશ આપવા માંડયો:
अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंग्रहः ॥ આ ઉપદેશ સાંભળી જ ભૃકુમારને વૈરાગ્ય થયા. તેના સુષુપ્ત આત્મા આ સુદર ધર્મદેશના સાંભળી પ્રમુદ્રિત ખન્યા. તેણે ઉપદેશને અંતે શ્રીસુધર્માસ્વામીની પાસે જઈ વિનંતિ કરી, “ પ્રભુ મને દીક્ષા લેવાની ભાવના થઈ છે માટે આપ અડ્ડી' રોકાઈ જાઓ. ”
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org