________________
-
૫
ગણધર સ્વામી એસખના મણારતની નીચે સં. ૪.
કેટની પૂર્વમાં રપ પાસેના થંભ પર લેખ – - आचार्य द्रवखि शिष्य महाहरि पार्श्व मतिराय कोट्टारि॥ આ સ્તૂપ ભગવાન શ્રીપાનાથના સમયનો હોવાનું મનાય છે.
આ તીર્થસ્થાન આજે બરેલી જિલ્લાના રામનગરની દક્ષિણે ચાર માઈલના ઘેરાવામાં પથરાયેલું નજરે પડે છે.
શંખેશ્વર પાશ્વનાથ-સૌરાષ્ટ્રની ઉત્તરે પ્રતિવાસુદેવ જરાસ છે અને વાસુદેવ શ્રીકૃષ્ણ મહારાજનું ઘમસાણ યુદ્ધ થયું ત્યારે જરાસંધે યાદવન્ય ઉપ૨ જ કી આખા સૈન્યને મૃતિ બનાવી મૂકવું. તેના નિવારણ માટે શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથની સૂચના પ્રમાણે ત્રણ ઉપવાસ કરી નાગરાજ ધરણેન્દ્રને પ્રસન્ન કરી તેની પાસેથી ગઈ ચોવીસીમાં આષાઢી શ્રાવકે ભરાવેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈ તેનું બ્લવણજળ સૈન્ય પર છાંટી સિન્યને નીરોગી જનાવ્યું. જય પ્રાપ્ત કર્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં શંખેશ્વર ગામ વસાવી તે પ્રતિમાજીની શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે સ્થાપના કરી. એટલે આ તીર્થ પ્રાચીન છે. તેના નાના મોટા અનેક - હા થયા છે. છેલા હજાર વર્ષના ગાળામાં સં. ૧૧૫૫માં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરના ગુરુ આચાર્ય શ્રીદેવચંદ્રસૂરીશ્વરના ઉપદેશથી સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સાજને, સં ૧૨૮૬ લગભગમાં આ૦ શ્રીવિજયસેનસૂરિ તથા આ. શ્રીવર્ધ માનસૂરિ વગેરેના ઉપદેશથી મહામંત્રી વસ્તુપાલે, સં. ૧૩૦૨ આસપાસમાં પૂનમગચ્છના આ પરમદેવસૂરિ તથા તેમના શિષ્યના વિદેશથી ઝીંઝુવાડાના રાણા દુર્જનશલ્ય, સં. ૧૬૬૬માં તપાગચ્છના
- શ્રીવિજયસેનસૂરિના ઉપદેશથી નડિયાદના શ્રીમાળી નાથા વરે શ્રીશે અને સં. ૧૭૬૦માં તપગચ્છના શ્રીપૂજ વિજયરત્ન
સરિના ઉપદેશથી શ્રીસશે જીર્ણોદ્ધાર કરાવેલા છે. આ તીર્થ આજે પણ પ્રાભાવિક મનાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org