________________
' '
પરિશિષ્ટ બીજું.
૧૯ - ખરતરગચ્છના પેટા ગ =૧ મધુતર) ૨- રુદ્રપલ્લી, ૩ ખરતર, ૪ રાજ, પ વેગડ, ૬ પિપલક, ૭ આચાર્યો, ૮ ભાવહષ, ૯ લઘુઆચાર્યાય, ૧૦ રંગવિજય, ૧૧ શ્રીસારીય
મુનિત પામત એ પણ ખરતરગચ્છની સંવેગી શાખા છે.
દેવાચાર્ય ગચ્છના પેટા ગચ્છે –નાગોરી તપા, ભિન્નમાલવડગચ્છ, જીરાવલા વડગચ્છ, મડાહડ, મમ્માહડ (?) રામસેન ગચ્છ, પાયચંદમત સં. ૧૫૭૨ સુધર્મામત સં. ૧૬૦૨.
મતે આગમિકમત (?) સિદ્ધાંતિયાગચ્છ (?)
તપાગચ્છનાં નામાંતરે તથા પેટા ગ –તપાગચ્છ– સં. ૧૨૮૫, લઘુષાળ, વડીષાળ, રત્નાકર ગ૭. હેમ શાખા સં. ૧૫૧૭ (પાલનપુર), કમલકલશા સં. ૧૫૫૫, કુતુબપુરો સં. ૧૫૫૫ લઘુશાળા (સામસાખા, હર્ષકુળ સં. ૧૬૦૫) તમાકેરંટકતપારત્ન (બારેજા સં. ૧૬૧૦) દેવસુર સંઘ (ઓસવાલગચ્છ) આણંદ સૂરસંઘ (પિરવાલ ગચ્છ સં. ૧૬૭૩) ત્રાષિમતિ, વિજયગચ્છ શાખા, સાગર ગ૭ સં. ૧૬૮૬, વિમલ ગચ્છ સં. ૧૭૪૯, ત્રિસ્તુતિમત, યતિ શાખા, સંવેગી શાખા.
તપાગચ્છની શાખાઓ-ભરૂઅચ્છા, થંભણ, ગંધારા, પાલનપુરા, કુતુબપુરા, બારેજા, ભિન્નમાલ, ઘોઘારા, સેરઠિયા (?) ઢેબરિયા, સાકરિયા વગેરે.
તપગચ્છનાં ૧૩ બેસણું–૧ તપા, ૨ સાંડેરક, ૩ ચઉદશિયા, ૪ કમલકલશા, ૫ ચંદ્ર, ૬ કેટિક, ૭ કુતુબપુરા, ૮ કેરંટા, ૯ ચિત્રડા, ૧૦ કાજપુરા, ૧૧ વડગચ્છ, ૧૨ એસવાલ, અને ૧૩ માલધારી ગ૭. એક સામાચારી, એક માંડલી, એક ઉપદેશ અને એક વ્યવહાર હેય તે દરેકનું એક બેસણું કહેવાય છે. તે તે ગચ્છના શ્રીપૂજે કે કુલગુરુઓ નિર્વશ થતાં તેઓની ગાદીએ તપગચ્છમાં દાખલ થઈ ગઈ છે.
નિગમમતા –કુતુબપુરા ગચ્છમાંથી નીકળ્યો, જેનું બીજું નામ ભૂકટિયામત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org