________________
૬૬૮૬
જૈન પરંપરાને ઈતિહાસ વિદ્યાધર ગચ્છની શાખાઓ–(૧) કાસહદ (કાસહૂદ), જાલેરા (જાલ્યધર ), શરવાલ (?)
કામ્યક ગચ્છ તે નિવૃત્તિ ગચ્છને પેટા ગચ્છ હતું.'
બ્રહ્મઢીપિકાનું નામાંતર–બ્રહ્માણ (વરમાણ) ગ૭ (૧). બ્રાહ્મી ગચ્છ () - કાલિક છનાં નામાંતરે–કાલિક, પાંડિલ્ય, ભાવાચાર્ય (ભાવડા, ભાવડા ભાવડડાર)
" હારિલ ગછનાં નામાંતરે તથા પેટા ગચ્છો -હારિલ, હારીજ (૧) વટેશ્વર, થારાપદ્રીય, કૃષ્ણર્ષિ ગ૭, કુષ્ણુર્ષિતપા, પ્રિયંલકે ગ૭.
રાજ ગચ્છનાં નામાંતરે તથા પેટા ગો–રાજ ગચ્છ, ધનેશ્વર ગ૭, ચિત્રવાલ, ધર્મશેષ, સુરાણુ, અષ્ટાપદ શાખા, કઈયા શાખા, ચૈત્ર ગચ્છની શાખા-૧ શાકૂલ, ૨ રાજ ગચ્છ.
ઉપકેશ ગછનાં નામાંતર–ઉપકેશ, નિર્ચથ, ચાતુર્યામ, પાપત્ય, દ્વિવંદનીક, કંવલા વગેરે. | શાખાઓ-માથુર, કેરંટા, કુમુદ, ભિન્નમાલ, ચંદ્રાવતી, મેડર્ત, ફૂપ બિકાનેરી, ખજવાના, તપાકેરંટ, તારત્ન..
મંજિઝમાં શાખાનાં નામાંતરે– પ્રશ્નવાહનકુલ) હર્ષપુરીય ગચ્છ, મલધારગચ્છ.
વડગચ્છના પેટા ગ છે :–૨ઉદશિયા (?) પૂનમિયામત,, દેવાચાર્ય ગચ્છ, પ્રદ્યોતનાચાર્ય ગચ્છ, પલ્લીવાલ, ઉછતવાલ, (?).
પૂનમિયામતના પેટાં ગચ્છા-પૂનમિયા, શંખેશ્વર, નણવાલ, નાલિયા, તિલક શાખા, વિધિપક્ષ, અંચલ, સાર્ધપૂનમિયા અને કલી.
ધકલ્યાણક મત –તે કૂર્ચ પુરીય ગરછ અને ચંદ્રગચ્છમાંથી નીકળે. વિધિસંઘ અને ખરતરગચ્છ તેના નામાંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org