________________
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકર
આ ઇતિહાસને પાને ચડેલા ઉલ્લેખો છે પરંતુ આવા આવા તી રક્ષાના ઘણાય પ્રસગે! બન્યા હશે કે જેની નોંધ મળતી નથી અમે જેને આપણે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે વીસમી સદીમાં પણ આવા આવા પ્રસંગેા બન્યા છે. આ॰ સાગરાનન્દસૂરિએ પંચાસરા પાર્શ્વનાથ તીર્થ ને જૈનેતરોના હુમલાથી ખચાખ્યું, કેસરિયાજી તીર્થની પણ રક્ષ કરી. આ॰ નેમિસૂરિએ . સંભવત: કાપરડાતી ને વિધી એના હાથથી ખચાવ્યું, શ્રીકપૂરવિજયજીએ આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને એવી જ આફતમાંથી ઉગારી લીધુ, પૂ. ગુરુદેવ શ્રીચારિત્રવિજયજી મહારાજે વિ. સ’. ૧૯૬૧ ચૈવ શુ॰ ૮ ગુરુ (તા. ૧૩-૪-૫) માં શત્રુંજયતી ને ખાટાની જોહુકમીમાંથી નિર્ભય અનાવ્યું, અને મુનિ શાંતિવિજ્રયે કુલપાકતીને દિગમ્બરાની જાળમાંથી બચાવ્યું વગેરે વગેરે,
૦૮
એટલે કે-શ્વેતામ્બર જૈનોએ તી રક્ષા માટે ખૂબ સાવચેતી રાખી છે, પોતાને મળેલ વારસે સાચવી રાખ્યું છે.
દિગમ્બર જૈનસ ંઘને જૈનધમ ની કોઇ વારસાગત વસ્તુ મળી નથી, તેને જિનાગમના વારસે મળ્યે નથી, એટલે તેણે કંઈક શ્વેતામ્બર આચાર્યાંનું સાહિત્ય અપનાવ્યું, કંઈક અસલી જિનાગમાના આધારે રચ્યું અને કઈક પોતાના મતની તરફેણમાં વધારો કર્યો. એમ તેણે સ્વતંત્ર જૈન સાહિત્ય બનાવ્યું છે ( જુએ, પૃ. ૩૧૬–૧૮ ),
અસલી જૈન તીર્થોના વારસો પણ દિગમ્બર સ ંઘને મળ્ય નથી. એટલે તેણે શ્વેતામ્બર તીર્થાંની ઉપાસના અભિન્ન વિધિવિધાનથી ચાલુ રાખી, આ॰ ખમ્પટ્ટિસૂરિએ તારવી આપેલ તીર્થાન અપનાવ્યાં, અને કાઈ કાઈ તીર્થ ભૂમિમાં તથા વિશેષે કરીને દક્ષિણ ભારતમાં સ્વત ંત્ર દિગમ્બર તીર્થા સ્થાપ્યાં (પૃ૦ ૩૨૫-૨૬). દિગમ્બર શિમાં તી કરાની દિગમ્બર પદ્માસનવાલી ઊભી કે બેઠી પ્રતિમાઓ, ચરણા અને ચરણચિહ્નો સ્થાપિત હોય છે.
જો કે છેલ્લાં વર્ષોમાં અંગ્રેજ સરકારે અસલી જૈન તીર્થ માં શ્વેતામ્બરા અને દિગમ્બરોને પૂજા કરવાના સમાન હક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org