________________
૫૪
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ હહ્યુંડીમાં પધરાવ્યા, તેમના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો અને ભગવાન શ્રી આદિનાથનું વિશાળ જિનચૈત્ય બંધાવી તેના નિર્વાહ માટે યોગ્ય બંદેબસ્ત કર્યો હતે. - વિદગ્ધરાજે પ્રથમ પિતાના વજન પ્રમાણે સેનું તેની તુલાદાન કર્યું. તેના ૩ ભાગ પાડી ૨ ભાગ પ્રભુને અને ૧ ભાગ ગુરુને સમર્પિત કર્યો. ત્યાર પછી તેણે પોતાના રાજ્યના નાના મોટા દર ગામનાં લેકેને લાવી તેની સન્મુખ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનું દાનશાસન કરી આપ્યું તે આ પ્રમાણે –
ક્રય-વિકયમાં દર ૨૦ પેઠે રૂ ૧, ગાડી ભરાય અને ચાલે કે દરગાડી દીઠ રૂા. ૧, તેલના ઘાણામાંથી ઘડા દીઠ કર્થક-૧, તંબોલીએ દર ૧૨ બીડીએ ૧ બીડું, દરેક જુગારીએ ૧ પાઈ સુતારે પાટડા દીઠ + + ખેડૂતે ફેંટે ફેંટે ઘઉં અને જવ આઢક–૧, ઘી તેલ વગેરેમાં કુડલા દીઠ, પછી પાંચ, ભાર દીઠ વીશેપક ૧, એ રીતે રાજ્યશાસનની જેમ ધર્માદા કર આપે. સં. ૭૩.
- આ૦ વાસુદેવસૂરિ આ આવકના ૩ ભાગ કરી ૨ ભાગ દેરાસરમાં અપાવતા હતા અને ૧ ભાગ પતે વિઘાધન તરીકે રાખતા હતા.
. (૩) મમ્મટરાજ-વિદગ્ધરાજ પછી તેને પુત્ર મમ્મટરાજ રાજા થયે. તેણે રાજા થયા પછી આ વાસુદેવસૂરિની પૂજા કરીને બીજું શાસન લખી આપ્યું. તે આ પ્રમાણે :છે. મારા પિતાજી રાજા વિદગ્ધરાજે દાનશાસન લખી આપ્યું છે. તેનું દરેકે બરાબર પાલન કરવું. વિશેષમાં-કપાસ, કાંસ, કેસર, મંજિષ્ઠ વગેરે કરિયાણું વેચતાં ભાર દીઠ પલ ૧૦, ઘઉં, મગ, જવ, મીઠું, રાળ વગેરેમાં દ્રોણ દીઠ માણું ન આપવું. રાજા રાજ્યકુટુંબ અને પ્રજાએ દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યની રક્ષા કરવી, ધર્માદા દ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં પાપ છે. દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં વધુ પાપ છે. સં૯૬ મહા વદિ ૧૧.
મમ્મટરાજના રાજ્યકાળમાં આ સર્વદેવસૂરિ અહીં પધાર્યા હતા. તેમના ઉપદેશથી સં.૯૮૮માં હલ્યુડીના રાવ જગમાલે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org