________________
૫૯૨
જૈન પરંપરાને ઈતિહાસ આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે—“વિક્રમની અગિયારમી સદીના પૂર્વાર્ધમાં સપાદલક્ષ દેશના કચ્ચેપુર (કુરા) નગરમાં અલ્લને પુત્ર ભુવનપાલ રાજા હતે.”
(પ્રભાવકચરિત્ર, અભયદેવસૂરિપ્રબંધ) આથી અનુમાન થાય છે કે–ચિતેડના રાજા અલ્લટની અહીં સુધી હકુમત હશે અને તેને પુત્ર ભુવનપાલ અહીંને સૂબો હશે. અથવા કુરાને રાજા અપાયે હેઈને તેની ગાદીએ સગોત્રી ભુવનપાલ આવ્યું હશે અથવા કુરાના રાજાનું નામ પણ અલ્લ હશે અને તેને ભુવનપાલ નામે પુત્ર હશે.
શિશદિઆ વંશની અનેક શાખાઓ હતી, તેમાં સંભવતઃ કચેરાના રાજવંશને પણ સમાવેશ થાય છે. એટલે ચિતેડને રાવલવંશ અને કચેરીને રાજવંશ એકત્રી છે અને એમ જ હોય તે અલ્લટરાજને પુત્ર ભુવનપાલ કુરાની ગાદીએ આવે તે એ પણ બનવાજોગ છે. આમાં એક વાત ચોક્કસ છે કે-ભુવનપાલ પહેલાને કુરાને રાજા અલ્લ આ૦ પ્રદ્યુમ્નસૂરિને ભક્ત હતે.
રાજા મિહિરભેજ : કનોજના પડિહારવંશી નાગાવલેક, મિહિરભેજ અને કર્ક વગેરે રાજાઓ જૈનાચાર્યના ઉપાસક હતા. (જુઓ: પૃ. ૫૩૬-પ૩૯) હજ્જુડિયા રઠેડની રાજાવાળી
૧. રાજા હરિવર્મા–તે રાઠોડ વંશને હતું અને હરવુંડમાં રાજ્ય કરતા હતા. તે સમયે હથુંડી, બાલી વગેરે નાની ગેડવાડને પ્રદેશ મેવાડ સાથે જોડાયેલ હતે. પછી કાલક્રમે તે તેનાથી છૂટે પડી મારવાડ સાથે જોડાઈ ગયેલ છે. ગોલવાડથી મેવાડમાં જવાના જે જે પહાડી રસ્તાઓ છે તે તે દરેક પ્રવેશ સ્થાને પર જૈન તીર્થો સ્થપાયાં છે, જે આજે પણ વિદ્યમાન છે.
આજે કહન્દુડીનગર વિદ્યમાન નથી કિન્તુ તેનાથી ૧ કેષ દૂર
*હન્દુડી-હન્દુડીનગર, હ€ડીગ કે રાજા ધવલરાજે બનાવેલ ભગવાન આદિનાથનું દેરાસર આજે વિદ્યમાન નથી. આજે તે નગરથી ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org