________________
ત્રીશમુ) આ વિમલચંદ્રસૂરિ
૫૭૫ સત્યવંશને સમૂળ નાશ થયે હતે.
વિકમની દશમી સદીના ઉત્તર ભાગમાં સોરઠને રાજા રા'ખેંગાર તે જ કટિને રાજા હતા. તે યાત્રિક સંઘ શક્તિશાલી હોય તે બૌદ્ધધમીને સ્વાંગ સજીને પણ ધર્મ સંઘર્ષણના બાના નીચે યાત્રિકને રજાડતે હતે.
એકવાર એક જૈનસંઘ શત્રુંજય તીર્થની યાત્રા કરીને જુનાગઢ આવ્યા. સંઘપતિ ધનાઢય અને ધર્મપ્રેમી હતું, તેની ચેકીની વ્યવસ્થા મજબૂત હતી. 'ખેંગાર તેને લૂટી શકે તેમ હતું જ નહીં, એટલે રા'એ તેની પાસેથી પૈસા પડાવવા માટે ન જ પેંતરો રચ્યું, અને જુનાગઢ આવેલ જૈન સંઘને કહ્યું કે
“તમે બૌદ્ધ થશે તે જ ગિરનારની યાત્રા કરી શકશો. અન્યથા નહીં.” આ સાંભળી સંઘ વિમાસણમાં પડી ગયે પરંતુ સાથોસાથ સંઘે એ પણ નિશ્ચય કરી લીધું કે–“સંઘે અહીંની યાત્રા કર્યા સિવાય પાછા જવું નહીં, યાત્રા કરીને જ જવું.” સંઘને ત્યાં એમ ને એમ ૧૨ વર્ષો વીતી ગયાં. એક દિવસે અંબિકા દેવીએ શ્રીસંઘને જણાવ્યું–કે આ૦ યશેભદ્રસૂરિ કે વિદ્યાધારી બલભદ્ર મુનિ અહીં આવી પિતાની વિદ્યાના પ્રભાવે આ તીર્થને પિતાનું બનાવે, તે જ તમે યાત્રા કરી શકે તેમ છે.
સંઘે ખેપિયે મેલી પત્ર લખી આપી બલિભદ્રમુનિને અહીં પધારવા વિનંતિ કરી. એટલે બલિભદ્રમુનિ આકાશમાગે જુનાગઢ આવ્યા. તેમણે પ્રથમ રાજા પાસે જઈ ન્યાય માર્ગે ચાલવા ઉપદેશ આપે. રા'એ કોધિત થઈ તે મુનિને તિરસ્કાર કર્યો અને બૌદ્ધધર્મ સ્વીકારવા જણાવ્યું. મુનિજી અડદના દાણું મંત્રી રાણી તરફ ફેંકી ત્યાંથી ચાલી નીકળ્યા. રાષ્ટ્ર તરફડિયાં મારી, બળું બધું કરતી નિશ્રેષ્ટ થઈ ગઈ રાજાએ બૌદ્ધાચાર્યને બોલાવી રણને ઠીક કરવા વિનંતિ કરી પણ તેની કંઈ કારી ચાલી નહીં. રાજાએ આખા સંઘને નાશ કરવા સૈન્ય તૈયાર કર્યું પણ મંત્રી તે દરમિયાનમાં મુનિજી પાસે જઈ પહોંચ્યા અને મુનિની એકીસાથે હજાર સૈનિકોને નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org