________________
ચોત્રીશમું]
આ વિમલચંદ્રસૂરિ તેમણે સૂરિપદ મળ્યું ત્યારથી જ જાવાજીવ સુધી ૬ વિગઈને ત્યાગ કર્યું હતું અને માત્ર ૮ કેળિયાને આહાર લેવાની પ્રતિજ્ઞા કરી હતી.
આ યશોભદ્રસૂરિને સૂર્યદેવે ત્રણે લોકને બતાવનારી અંજનપિકા તથા સિદ્ધ મંત્રોવાળી સ્વર્ણાક્ષરની પોથી આપી અને તેમના શિષ્ય બલિભદ્ર મુનિને પણ કેટલીક વિદ્યાઓ આપી પછી આ૦ યશભદ્રસૂરિને ૮ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ મને યંત્રો સિદ્ધ થયા, અને ગગનગામિની વિદ્યા પણ સિદ્ધ થઈ. હવે તેઓ હમેશાં પાંચ તીર્થોની યાત્રા કરીને જ આહાર લેતા હતા. સડેરની પ્રતિષ્ઠમાં ધાર્યા કરતાં વધારે માણસે આવી જવાથી થી ખૂછ્યું, એટલે સૂરિજીએ વિદ્યાના બળથી પાલીના ધનરાજ શેઠના ઘરેથી ઘી મંગાવી આપ્યું. અહીં ધનરાજ શેઠને જાણ થઈ ત્યારે તેણે પણ એ ઘીના પૈસા લીધા નહીં. આચાર્ય મહારાજે આહડમાં અલ્લટ રાજાના મંત્રીએ બનાવેલા દેરાસરમાં પ્રતિષ્ક કરવી. એક દિવસે ઉજજૈનમાં મહાકાલના દેરાસરમાં દીવાની તિથી ચંદર બળવા લાગ્યા, તેને આચાર્યશ્રીએ આઇડમાં રહ્યા રહ્યા જ હલાવી નાખે. તેમણે આહડ, કરહેડા, કવિલાણું, સાંભર અને ભેસરમાં એક જ દિવસે એક જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરી હતી. કવિલાણમાં પાણીની ખેંચ પડી તે તેમણે નખ વડે વાસક્ષેપ નાખી, કૂવે પાણીથી ભરી દીધે, જેમાં ઘણા કાળ સુધી પાણી અખૂટ રહ્યું હતું. તેમણે આવા ૫ કૂવામાં પાણી ઉત્પન્ન કર્યું હતું. સૂરિમહારાજ એકવાર સં. ૭ લગભગમાં આહડના ભદ્રશેઠના સંઘ સાથે ગુજm, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા માટે ચાલ્યા. વચમાં સા સામસિંહ ચાવડાએ તેમને પાટણમાં જ રેકી રાખવા માટે પોતાના મહેલમાં બેલાવી કમાડ વાસી પૂરી દીધા. અસ્ત્રાર્થ “હું જાઓ દસ્તીથી નહિ રહું” એમ રાજાને જણાવી વિરાના ઘાથી લઘુરૂપ બનાવી આકાશમાગે ઊડી સંઘમાં જઈ પહોંચ્યા અને પછી તરત જ આચાર્યશ્રીએ રાજાને માણસ મેકડી ધર્મલાભ હા. આ સામંતસિંહ રાજાએ અને મૂળરાજ સેલંકીએ આચાર્યશ્રી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org