________________
ત્રીશમું]. આ વિમલચંદ્રસૂરિ
૫૬૭ આ આચાર્ય મારગચ્છના, કરંટકગછના, મલવાદી ગછના, કે કયા ગચ્છના હતા? તે તથા તેમના સંબંધી બીજે કઈ ઉલ્લેખ મળતું નથી. આ મલવાદી (બીજા)
આ૦ મત્સ્યવાદી, આ જિનયશ, આવ યક્ષએ ત્રણે ભાઈએ છે. વિકમની દશમી સદીના મલ્યવાદીગચછના આચાર્યો છે. તેઓને પરિચય પ્ર. ૨૩માં આવી ગયે છે. (જુઓ. પૃ. ૩૮૦)
આ૦ ગુણાકરસૂરિ લખે છે કે, આ મલવાદીજી “ભક્તામર તેત્રના પાઠી હતા, તેમના ચરણના પ્રક્ષાલનજળથી અયોધ્યાના રાજાને વ્યંતરની પીડા દૂર થઈ હતી.
(ભક્તામર સ્તોત્ર લૈ. ૧૫ની વિવૃતિ) આ પાશ્વસૂરિ
આ૦ યક્ષદેવસૂરિ સિદ્ધાંતના પૂરા જ્ઞાતા હતા. તેમના શિષ્ય આવ પાર્શ્વસૂરિએ શક સં. ૮૨૧ વિ. સં. ૫૬માં ગભૂમાં “વંદિત્તા સૂત્ર’ની ટીકા બનાવી. હર્ષપુરીયગચ્છ:
ચિત્તોડના રાજા અલટરાજે રાણુ હરિયાદેવીના નામથી હર્ષપુર વસાવ્યું. ત્યાંના જેન સંઘે આ પ્રિયગ્રંથસૂરિની મઝિમા
* આ. યક્ષદેવ અનેક થયા છે. જેમ કે –
૧. ઉપકેશગચ્છના તે નામને ઘણું આચાર્યો ( જુઓઃ પૃ. ૧૬ થી ૩૬) ૨-૩ હરિલવંશના આચાર્ય (જુ કો: પૃ. ૪૪૮, ૪પર, ૫૧૮). આ મલ્લવાદી બીજાના ગુરુભાઈ (જુઓઃ પૃ. ૩૮૦) ૫. પરમ સૈદ્ધાંતિક આચાર્ય, જેમના શિષ્ય આ પાર્થસૂરિ શાકે ૮૨૧માં થયા (જુઓઃ પૃ. ૫૬૭) ૬. આ સંગમસિંહના પ્રશિષ્ય. (જુઓઃ પૃષ્ઠ: ૩૦૬)
+ વંદિતા સત્રના વૃત્તિકાર-૧. અલંકદેવરિ, ૨. પાર્ષદેવસૂરિ, ૩. જિનેશ્વરસૂરિ, ૪. વિજયસિંહરિ, (ચૂણું) ૫. જિનદેવસૂરિ (ભાષ્ય), ૬. ચંદ્રસૂરિ, ૭. તિલકસૂરિ, ૮. દેવેન્દ્રસૂરિ, ૯-૧૦. રત્નશેખરસૂરિ, ૧૧. હર્ષસૂરિ, ૧૨. કુલમંડનસૂરિ. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org