SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર’પરાના ઈતહાસ [પ્રકરણ આચાર્ય દુર્ગા સ્વામીની શિષ્યા સાર્દેવી ગણુાએ આ ગ્રંથની પહેલી પ્રત લખી છે. આ ગ્રંથે આ॰ સિદ્ધષિને સાહિત્ય જગતમાં અમર અનાવ્યા છે. ઉપદેશમાલા વૃત્તિને અંતે પ્રશસ્તિ કે : ૫૬ - कृतिरियं जिन जैमिनि - कणभु-सौगतादिदर्शन वेदिनः । सकल ग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धर्माचार्यस्येति ॥ એટલે સ્યાદ્વાદ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ વગેરે દનાના જાણુનારા, સકલ ગ્રંથોના અર્થાંમાં નિપુણ, મહાચાય સિદ્ધષિએ આ વૃત્તિ બનાવી છે. આ૦ વર્ધમાનસૂરિએ આ વૃત્તિ ઉપર કથાઓ લખી છે અને આ રત્નપ્રભે આ વૃત્તિના ગાથાને સ્વીકારી સં. ૧૨૩૮માં નવી ‘ ઉપદેશમાળા વૃત્તિ ” અનાવી છે. આ રત્નપ્રભસૂરિએ આ॰ સિદ્ધષિને તેમાં થાલ્યાનૂડાળિ તરીકે નવાજ્યા છે. એકંદરે આ સિદ્ધષિ વિક્રમની દશમી સદીના સકલ ગ્રંથવિશારદ, સમર્થ સાહિત્યસ્રષ્ટા અને અજોડ દાનિક આચાય છે. ‘ દ્વાદશારનયચક્ર'ની વૃત્તિ અને ‘ સિદ્ધયોગમાલા'ની વૃત્તિ પણ આ સિદ્ધ િની રચનાઓ છે પરંતુ તે સિદ્ધષિ કયા ? તેનાં નિ ય થયા નથી. આ પ્રદ્યુમ્નસૂરિ: આ॰ અભયદેવસૂરિ: આ આચાયનિ પરિચય રાજગચ્છપટ્ટાવળીમાં આવી ગયા છે. આ આચાયે એ ચિતાડની રાજસભામાં દિગમ્બર આચાર્ય ને જીતી પોતાના શિષ્ય બનાવ્યા હતા જે નિમિત્તે ત્યાં વિજયસ્ત`ભ ઊભા કરવામાં આવ્યો છે જે આજે પણ વિદ્યમાન છે. આ॰ અભયદેવસૂરિએ ‘ વાદમહાર્ણવ ’ગ્રંથ અનાવ્યા છે. તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ પણ મુંજરાજાના ગુરુ હતા. (પૃ. ૫૦૬) આ નન્નસૂરિ—આ આચાર્ય ને ચિતના રાજા અલ્લ ગુરુ તરીકે માનતા હતા. તેમની આજ્ઞાથી આ૦ જિનયશે પેાતાનું ‘ પ્રમાણુશાસ્ત્ર ’ ચિત્તોડની રાજસભામાં વાંચી સાંભળાવ્યુ હતું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy