________________
ત્રીશમું] આ વિમલચંદ્રસૂરિ
પકા આ૦ જયસિંહસૂરિ
તેઓ કૃષ્ણર્ષિગચ્છના આચાર્ય છે તેમણે વિ. સં. ૯૧૫ માં “ધમેવએ સમાલા” બનાવી છે. (જુઓ. પૃ. ૫૧૯)
જ્યેષ્ઠાચાર્ય શ્રીવત્સ, જયેષ્ઠાર્ય બલદેવઃ
આ ઉદ્યોતનસૂરિને મુનિ શ્રીવત્સ અને મુનિ બલદેવ નામના શિષ્ય હતા, તેઓ જૈન ધર્મમાં ખૂબ વાત્સલ્યવાળા હતા. તે બન્નેને
યેષ્ઠાર્ય પદવી આપવામાં આવી, આથી તેઓએ મોક્ષ મેળવવા માટે પરમભક્તિ વડે સં. ૯૩૭ ને અષાડ મહિનાના પહેલા પખવાડિયામાં ભ૦ આદિનાથજીની તેરણથી શોભતી પ્રતિમા કરાવી. આ પ્રતિમા આજે ઘાંઘાણી તીર્થમાં તલાવ પાસેના પ્રાચીન દેરાસરમાં વિરાજમાન છે.
(જેન સત્યપ્રકાશ, . ૭૫, પૃ. ૨૧૮) આ કેટયાચાર્ય:
યુગપ્રધાન આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના “વિશેષાવશ્યક મહાભાષ્ય” ઉપર પજ્ઞ ટીકા બનાવી છે, જે અધૂરી રહી હતી, તેમના શિષ્ય મનાતા કેટચાર્ય મહત્તરે તેને પૂરી કરી છે. આ વાત આપણે આગળ બતાવી ગયા છીએ. (જુઓ. પૃ. ૪૫૭)
બીજા કેટચાર્ય વિ. સં. ૯૦૦ ની આસપાસમાં થયા છે. તેમણે વિશેષાવશ્યક–મહાભાષ્યની ઉક્ત મૂળ ટીકાના આધારે સંસ્કૃત ટીકા ગ્રં. ૧૩૭૦૦ બનાવેલ છે.
આ બન્ને ટીકાઓ આજે વિદ્યમાન છે. આ શીલાંકસૂરિ
આ આચાર્યનાં વિમલમતિ, શીલાચાર્ય, શીલાંકસૂરિ, તત્ત્વદિત્ય વગેરે નામે છે. તેઓ નિવૃતિગછના આ માનદેવસૂરિના શિષ્ય હતા. તેમને ગુજરાતના રાજાઓ બહુ માનતા હતા. તેમણે વિ. સં. ૯૨૫માં “ચઉવન્નમહાપુરિસચરિયું ગાઢ ૧૨૫૦૦, શાકે ૮૯૮ (વિ. સં. ૩૩)માં “આચારાંગસૂત્રની” ટીકા, ઍ૦ ૧૨૩૦૦, સૂત્રકૃતાંગ” સૂત્રની ટીકા ગ્રં૦ ૧૩૩૨૫, “ભગવતીસૂત્ર”ની ટીકા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org