SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીશમું ] આ વિમલચંદ્રસૂરિ ૫૫૫ અવંતીના રાજા વિક્રમાદિત્યે પૃથ્વીને અણુરહિત કરી પિતાને સંવત ચલાવ્યું, તેણે મહામંત્રી લીંબાને આ ભાગને ત્રણરહિત કરવા માટે વાયડ મેલ્યા, મંત્રી લીંબાએ વિ. સં. ૭ માં ભ. મહાવીરસ્વામીના મંદિરને જીર્ણોદ્ધાર કરી તેના કુંભ અને ધ્વજાદંડની પ્રતિષ્ઠા આ જીવદેવસૂરિ પાસે કરાવી હતી. તેઓના મંત્ર(દષ્ટિ)થી પ્રતિષ્ઠાપેલ એ તીર્થ આજે પણ જયવંત છે. (પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ:શ્લે. ૭૧ થી ૭૫) ૨. આ પ્રભાચંદ્રસૂરિ ફરી લખે છે કે – कान्यकुब्जमहीभर्तुमहिता दुहिता ह्ययम् । स्वीये सुखादिके देशे, तिष्ठन्ती गूर्जराभिधे ॥ १२१ ॥ म्लेच्छमङ्गभयादत्र, कूपेऽहं न्यपतं तदा ॥ १२२ ॥ હું કનેજની રાજકુમારી છું અને સુખડી રૂપે મળેલા ગુજરાતમાં રહું છું, મ્લેચ્છના ડરથી હું કૂવામાં આવી પડી છું. (પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ: ૧૨૧, ૧રર ) સંભવતા આ ઘટના વિ. સં. ૭૮૦ કે ૮૩૨ માં બની છે, ત્યાર બાદ આ જીવદેવસૂરિ થયા છે. ૩. મહાકવિ ધનપાલ મહાકવિઓની પંક્તિમાં આ૦ પાદલિપ્તસૂરિ પછી આ જીવને મૂકે છે – બાપુ વજેપુ, તનિમિ : . વહેચ, વાય: પવિતt ga II ર૪ | આ જીવદેવની વાણું પ્રાકૃત પ્રબંધમાં છે, જે રસ ઝરતાં પદે વડે પલ્લવિત થઈ હોય એમ લે છે. (વિ. સં. ૧૦૭૮ લગભગ, તિલકમંજરી) એટલે મહાકવિ ધનપાલ પહેલાં આ જીવદેવસૂરિ થયેલ છે ૪. શ્રીલક્ષમણગણિ આ હરિભદ્રસૂરિ પછી આ જીવવાની સ્તુતિ કરે છે– मंदारमंजरं पिवं, सुरा वि सवणावयं सयं णितिं । કાયાવંદાળ, વાળ સિદિલીલવણ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy