________________
કાધીશકું] આ૦ પ્રદ્યુમ્નસૂરિ
૫૪૧ જ. દેવપાલ, ૧૫. વિજયપાલ, ૧૬. રાજ્યપાલ, ૧૭. ત્રિલેચનપાલ, ૧૮. યશપાલ વિ. સં. ૧૯૨૮
(ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ) જૈન રાજાઓ:
પ્રતિહાર વંશના ઘણા રાજાઓ જેનધર્મપ્રેમી થયા છે. રાજા આમ અને રાજા ભોજ આ૦ બપ્પભટ્ટસૂરિના અનન્ય ઉપાસકે હતા. તેઓને પરિચય આચાર્યશ્રીના ચરિત્રમાં તથા પ્રતિહાર રાજાવલીમાં આવી ગયું છે. મંડોવરને કહુક પણ જેન રાજા હતો.
રાજા ખુમાણુ (ત્રીજે)–ચિતેડની ગાદી પર મહારાજા બાપ્પા રાવળના વંશમાં ખુમાણ નામે ત્રણ શૂરવીર રાજાઓ થયા છે. જેમ્સ ટેડ ત્રીજા ખુમાણ માટે લખે છે કે–આ રાજાએ બ્રાહ્મણોની સલાહથી પિતાના નાના પુત્રને રાજ્ય આપ્યું, પછી એ ઠીક ન લાગવાથી તેણે રાજ્યની લગામ ફરીવાર પિતાના હાથમાં લઈ સલાહ આપનાર બ્રાહ્મણને નાશ કરાવ્યો. ઘણું બ્રાહ્મણોને પિતાના દેશમાંથી કાઢી મુકાવ્યા. તેને બ્રાહ્મણે ઉપર તિરસ્કાર હતે. થોડા વખતમાં મંગળ નામના રાજકુમાર રાણ ખુમાણને મારી ચિતડની ગાદી પિતાને હાથ કરી. ચિતોડના સામંતોએ એ પિતૃઘાતક મંગળને પણ દેશમાંથી હાંકી કાઢ્યો વગેરે વગેરે.
આ લખાણ પરથી નક્કી થાય છે કે, ખુમાણ રાજા અને તેના સામતે બ્રાહ્મણના અને બ્રાહ્મણના પક્ષકારના વિરોધી હતા. એટલે કે તેઓ શૈવધર્મી ન હતા. વિ. સં. ૮૯૨
(ટોડ રાજસ્થાન અ. ૩, જે. સ. પ્ર. ક્ર. ૭૩) જેન શેઃ
તપસ્વી કૃષ્ણ ઋષિએ નાગરના શેઠ નારાયણને જૈન બનાવી તેના પરિવારનું બસયા ગોત્ર સ્થાપ્યું. નાગરને સંઘ
* કનેક્ટના પ્રતિહારે પછી ગરડવાલ રાજાઓના હાથમાં ગયું અને સં. ૧૨૮૩થી મુસલમાનોના હાથમાં ગયું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org