________________
જૈનપરંપરાને ઇતિહાસ
પ્રિકરણ ગેળવ્યો છે, જેણે હિંસકૃપ ગામમાં સં. ૯૧૮ ચૈત્ર સુદ ૨ હસ્ત નક્ષત્રમાં (મહિને અથવા નક્ષત્રમાં ભૂલ છે.) મહાજન અને બ્રાહ્મણની દુકાનેથી શોભતું વેપારી બજાર ખોલ્યું છે. તેણે એક મડવરમાં અને એક હિંસકૃપ ગામમાં એમ બે કીતિસ્થલે ઊભા કરાવ્યા છે. તે શ્રીકકે શ્રીજિનેશ્વરદેવનું અચલ મંદિર કરાવી સિદ્ધપુરુષ એવા આ૦ ધનેશ્વરસૂરિ૨૭ના શાંત, જાંબ, અબડ, વણિ અને ભાઉડ વગેરે ગોઠીઓને સેપ્યું છે.
(નાહારજીને “લેખ સંગ્રહ” ખં. ૧, પૃ. ૨૫૯ ગા. ૧૬ થી ૨૩મુનશી દેવીપ્રસાદજીને “મારવાડને પ્રાચીન લેખ” જૈન સત્યપ્રકાશ
ક. ૭૩, પૃ. ૧૧૦) ભેજ એ મહાપ્રતાપી રાજા હતે. સૌરાષ્ટ્રને મેટો ભાગ તેના તાબામાં હતું. વિ. સં. ૯૪૬ લગભગમાં તે મરણ પામ્યું. તેણે ગ્વાલિયરમાં એક પ્રશસ્તિ દાવેલી છે, જે પ્રતિહાર વંશના તત્કાલીન ઈતિહાસ પર સારે પ્રકાશ પાડે છે. તેનું ગુજરાતના ડેડવાનકનું દાનપત્ર મળે છે, જે ગુજરાત પર તેની સત્તા હોવાનું પ્રમાણ પૂરું પાડે છે. વિન્સેન્ટ સ્મીથ તે માને છે, કે–તેને પૌત્રના શાસનકાળ સુધી કાઠિયાવાડ પ્રતિહાર વંશના તાબામાં હતું.
(અલી હિસ્ટરી ઓફ ઈન્ડિઆ આ. ૩જી, પૃ. ૩૭૯) ૯. મહેન્દ્રપાલ-વિ. સં. ૯૬૪ લગભગમાં મૃત્યુ. ૧૦.મહીપાલ,
૧૧. બીજે ભેજ, ૧૨. વિનાયકપાલ, ૧૩ બીજે મહેન્દ્રપાલ, * * ૧૩. મહેન્દ્રપાલ-ડો. કનિંગહામ સાહેબને ગ્વાલિયરની ઉત્તર ૨૪ માઈલ દૂર સુહાનિયા ગામમાંથી ૩ શિલાલેખો મળ્યા છે. (૧) સં. ૧૦૧૩માં માધવપુર મહેન્દ્રચંદ્ર જિનપ્રતિમા ભરાવી સુહમ્પમાં અર્પણ કરી. (૨) સં. ૧૦૩૪ વૈ. વ. ૫ કચ્છવાહા રાજા વજદામે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૧૪૬૭ વૈ. સુદ ૧૧ રવિવારે ભગવાન શાંતિનાથની ખગ્રાસન પ્રતિમાની પ્રતિષ્ઠા, જે પ્રતિમા ૧૫ ફીટ ઊંચી છે, આજે ભીમની ગદા નામના સ્થાનથી ૧ માઈલ દૂર ચેતનનાથના નામથી પૂજાય છે.
(જનરલ ઓફ ધી એશિયાટિક સોસાયટી, બંગાલ ભાગ ૩૧. પૃ. ૪૧૦, ૪૧૧ઃ ઈ. સ. ૧૮૬૨-અનેકાંત વ. ૨; કિ. ૩, પૃ. ૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org