________________
૫૩૮ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ આમ રાજાને એક વૈશ્ય રાણી હતી, જેના વંશજે દેશના નામથી જાહેર થયા, તેઓ જેનધર્મી હતા. શત્રુંજય તીર્થને ઉદ્ધારક પ્રસિદ્ધ કર્મશાહ એ દેશી વંશનું જ રત્ન છે. (જે. સ. પ્ર. ક્ર. ૭૩)
ભેજની ગ્વાલિયર પ્રશસ્તિમાં લખ્યું છે, કે–
મરવારિ-સાગરિ-સુદરપદા શા નાગભ- આંધ, સેન્ડવ, વિદર્ભ, કલિંગ, અને બંગાળના રાજાઓને જીતી લીધા તથા આનર્ત, માળ, કિરાત, તુરુષ્ક, વત્સ, મસ્ય અને રાજગિરિના દુર્ગો બલાત્કારથી આંચકી લીધા. (લે. ૮, ૧૧—રિપોર્ટ ઓફ ધી આકિ. સર્વે ઓફ
ઈન્ડિયા ઈ. સ. ૧૦૩–૧૯૦૪) આથી સમજી શકાય છે કે નાગાલેક રાજા મહાપરાક્રમી હતું. તેણે યુવરાજપણે તેમજ રાજા બનીને ઘણા પ્રદેશ જીતી પોતાના રાજ્યને મહારાજ્ય બનાવ્યું હતું.
૭. દુક:- આ રાજાનું બીજું નામ રામભદ્ર છે. નાગાવકના મરણ પછી કને જને એ રાજા થયે. તે પાટલીપુત્રની રાજકન્યાને પર હતું. તેનાથી તેને ભેજ નામે પુત્ર થયે. દુંદુક રાજા વેશ્યાગામી હતે, લેકેને રાજાનાં દુરિત્રની જાણ થઈ અને લેકે રાજાને નિંદવા લાગ્યા. રાજાએ પણ ભેજનું કાસળ કાઢી નાખવા પ્રયત્ન કર્યો, પણ તેમાં પણ તે ફાવ્યો નહિ અને રાણું ભેજને લઈ પિયરમાં ચાલી ગઈ છે કે રાજાએ તેને લાવવા માટે યુક્તિઓ અજમાવી પણ તેમાં તે ફાવે નહીં અને ભેજ જ્યારે કનોજમાં આવ્યું ત્યારે શત્રુ તરીકે જ આવ્યા. આ વિધિને લીધે પ્રતિહારવંશના ઈતિહાસમાં દુંદુકનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. તે વિ. સં. ૯૦૦માં મૃત્યુ પામ્યા.
૮. ભોજક–જેનાં બીજા નામે મિહિરભેજ, ભેજદેવ અને આદિવરાહ વગેરે છે. આમ રાજાએ રાજગૃહી પર ચઢાઈ કરી ત્યારે ભેજને જન્મ થયે હતું અને તે શિશુના દષ્ટિપ્રભાવે જ રાજગૃહીને કિલે તૂટ્યો હતો. નાગાલેકના મરણ પછી દુંદુક રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org