________________
પણ
બત્રીસમું]
આ પ્રદ્યુમ્નસૂરિ કુમાર આમ રાજા મુનિ બપટ્ટિને પણ કનેજમાં લઈ ગયે અને તેમના ઉપદેશથી ધર્મપ્રેમી બન્યું. તેણે સૌથી પહેલાં બપ્પભદિને સૂરિપદ અપાવ્યું અને તેમના ઉપદેશથી કને જમાં ૧૦૦ હાથ ઊંચે આમવિહાર બનાવી તેમાં વિ. સં. ૮૨૬ લગભગમાં તેમના જ હાથે ૯ રતલ પ્રમાણ શુદ્ધ સનાથી બનાવેલ ભગવાન મહાવીરસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી, તેમજ ગ્વાલિયરના કિલ્લામાં ડેલી-કિલાવાળું ૨૩ હાથનું વીર મંદિર કરાવી તેમાં લેખ્યમય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરને રંગમંડપ સવાલાખ સોનામહેરથી તૈયાર કરવામાં આવ્યા હતા. નાગાલેકને ગડદેશની લક્ષણાવતીના રાજા ધર્મ સાથે વૈર હતું. તે શમી ગયું અને મૈત્રી થઈ. આ ઘટનામાં આ બપ્પભદ્રિના ઉપદેશથી ધર્મરાજા પણ જૈત બન્યા. આચાર્યશ્રીએ બૌદ્ધવાદી વર્ષનકુંજરને જીત્યે અને જેન બનાવ્યું, આથી આમ રાજાએ આચાર્યશ્રીને “વાદીકેજર કેસરી”નું બિરુદ આપ્યું. મથુરાના ગૌડવધ” અને “સદ્ધમહીવિજય ગ્રંથને રચનાર પરમાર વંશને વિદ્વાન વાકપતિરાજ શિવ ગી બન્યા હ; તે આ બમ્પટ્ટિના ઉપદેશથી જૈનધમી બન્ય, આની આમ રાજા ઉપર સાત્વિક અસર થઈ, જેથી આસ રાજા જૈનધર્મને વિશેષ પ્રેમી બન્યું. રાજાએ કનેજ, મથુરા, અણહિલપુર પાટણ અને સતારકમાં ભ૦ મહાવીરસ્વામીનાં ચિત્ર સ્થાપ્યાં, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી, અને ગિરનાર તીર્થ શ્વેતાંબર જેનેને આપ્યું. આ રીતે આમ રાજાએ જેનધર્મની ઘણું પ્રભાવના કરી છે. તે વિ. સં. ૮૦ના ભા. સુદ ૫ને શુક્રવારે ચિત્રાનક્ષત્રમાં ગંગા નદીને કાંઠે મગટેડા ગામમાં સ્વર્ગે ગયે.
(પ્રભાવક ચરિત્ર) * જબલપુરથી દક્ષિણે ૪૮ માઈલ પર સિવની જિલ્લામાં છપારા પાસે લખનાદોન છે તે પ્રાચીન લક્ષણાવતી છે અને અયોધ્યા પાસેનું લખનઉ તે પણ લક્ષણાવતી છે. “બંગજજાતીય ઈતિહાસ’ રાજ્યકાંડ પૃ. ૨૧૬માં ગૌડના પાલવંશી રાજા ધર્મપાળને રાજ્યકાળ સં. ૭૯૫ થી ૮૩૪ જણવેલ છે.
(જૈન સાહિત્યનો ઈતિહાસ . ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org