________________
અત્રીશમું ]
આ પ્રદ્યુમ્નસૂરિ
૫૩૫
છે. તેમાં ઘણા રાજાએ જૈનધી કે જૈનધર્મપ્રેમી થયા છે, તેની
રાજાવતી નીચે મુજબ છે.
૧. નાગાવલાક કે નાગભટ્ટ તે ભિન્નમાલના રાજા હતા. તેણે વિ. સં. ૮૧૩ લગભગમાં પાટણ, ભરૂચ લાટ અને માળવા સુધી પોતાની આણા વર્તાવી હતી.
(ગુજરાતના ઐતિહાસિક લેખા: ભા. ૩, ન. ૨૩૩) ૨. કકુસ્થ-તે નાગાવલોકના ભત્રીજો હતા તેનાં કકકુક અને કાકુત્સ્ય નામો પણ મળે છે.
૩. દેવરાજ–તે કકુત્સ્યના નાના ભાઈ હતા, તે પરમભાગવત હતા.
૪. વત્સરાજ-આ રાજા બહુ પરાક્રમી હતે. તેના સમયમાં શાકે ૬૯ માં જાલારમાં હારિત વંશના આ॰ ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા ચમ્પૂની રચના કરી છે. તેમજ દિગમ્બરાચાય જિનસેને શક સવત ૭૦૫ માં ‘હરિવંશપુરાણુ’ અનાવ્યું છે. તેમાં તે જણાવે છે કે, આજે ઉત્તર દિશામાં ઈન્દ્રાયુધનું રાજ્ય છે. પૂર્વમાં માલવરાજનું રાજ્ય છે, દક્ષિણમાં કૃષ્ણના પુત્ર કલિવલ્લભ યાને ધ્રુવનુ રાજ્ય છે અને પશ્ચિમમાં વત્સરાજનુ રાજ્ય છે. આ સમયે ‘હિરવંશ પુરાણુ' મનાવ્યું છે. એટલે કે આ દરેક સમકાલીન રાજા
* દક્ષિણના રાષ્ટ્રકૂટ વંશમાં અનુક્રમે ૧. પહેલા દંતીવાં, ૨. પહેલા ઈન્દ્રરાજ, ૩. પહેલો ગેગાવિંદ, ૪. પહેલો કક, ૫. બીજો ઈન્દ્ર, ૬. ખીજે દન્તીદુર્ગા, ૭. કૃષ્ણ, ૮. ખીજો ગાવિંદ, ૯. ધ્રુવ (વિ. સં. ૮૩૬ થી ૮૫૦), ૧૦. ત્રોજો ગોવિંદ (૮૫૦ થી ૮૭૦, ૧૧. પહેલો અમેાધવ, ૧૨. ખીજે કૃષ્ણ, ૧૩. ત્રીજો ઈન્દ્ર, ૧૪. ખીજો અમેધવ, ૧૫. ચેાથે ગાવિંદ, ૧૬. ત્રીજો અમેાધવ, ૧૭. ત્રીજે કૃષ્ણ, ૧૮. ખાટ્ટીંગ, ૧૯. ખીજો ક, (વિ. સ. ૧૦૩૦ ) રાજાએ થયા છે.
૧૦ ત્રીજા ગેવિંદના નાના ભાઈ ઈંદ્રે લાટમાં રાષ્ટ્રકૂટ રાજ્ય સ્થાપ્યું. તેમાં અનુક્રમે ૧૧ ઇંદ્ર, ૧૨ ૩, ૧૩ ગાવિંદ, ૧૪ ધ્રુવ, ૧૫ અકાલવ, ૧૬ ધ્રુવ, ૧૭ ૬તીવર્મા, ૧૮ કૃષ્ણ રાજા થયા. આમાં કેટલાએક રાજાએ જૈનધર્મ પ્રેમી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org