________________
- ખત્રીશમું ]
આ પ્રદ્યુમ્નસૂરિ
પરપ
સિસેનના મેળાપ થયા. સૂરિજી તે જ દિવસે મોઢેરાના પ્રભુ મહાવીરની યાત્રા માટે પાડલથી* અહી પધાર્યાં હતા. સૂરિજી જ્યારે દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેતા હતા ત્યારે તેમણે આ ખળકને જોયા, તેનું નામ-ઠામ પણ પૂછી લીધું, અને પ્રભુનાં દર્શન કર્યા પછી તે ખાળકને સાથે લઈ સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સૂરિજીએ આજે પરોઢિયે એક સ્વપ્ન જોયું હતું કે, ‘એક ખાળ કેસરી એક ફાળ દઈ ને દેરાસરના શિખર ઉપર ચઢી ગયેા.” સૂરિજીએ તે સ્વપ્ન પ્રમાણે આ ખાળકને જોઈ ને નક્કી કર્યું કે, આ સુરપાલ જૈનધર્મોના મહાન પ્રભાવક થશે. આ બાળક તેજસ્વી હતા, છટાથી ખેલતા હતા સૂરિજીએ તેને પૂછ્યું કે, વત્સ ! તું અમારી સાથે રહીશ ? ખાળકે તરત જ ઉત્તર આપ્યા કે, હાજી.
પછી આચાર્ય શ્રીએ 'આઉધી જઈ આ બાળકની દીક્ષા માટે તેના મામાપ પાસે રજા માગી. માબાપે પ્રથમ તે ના પાડી, પરંતુ અતે એવી શરતે રજા આપી કે, તમારે આ પાળકનું નામ અમારા અન્નેની યાદીરૂપ “ અપ્પભટ્ટ” રાખવું. પછી આચાર્ય શ્રીએ મોઢેરા આવી સં. ૮૦૭. ૧. શુ. ૩ ને દિવસે સાત વર્ષીના સુરપાળને દીક્ષા આપી અને તેના અશ્પટ્ટિ તથા ભદ્રકીતિ એમ બે નામ રાખ્યાં. તેમને થોડા દિવસમાં જ સરસ્વતી પ્રત્યક્ષ થઈ હતી. જો કે તે નગ્ન સ્વરૂપે હાજર થઈ હતી અને આલમુનિનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય જોઈ પ્રસન્ન થઈ હતી.
અપભટ્ટિ મુનિ તેજબુદ્ધિવાળા હતા. એક વાર વાંચવાથી કે સાંભળવાથી તેમને કઠિનમાં કઠિન શ્લોક પણ યાદ રહી જતા હતા. તેઓ હમેશા એક હજાર શ્લાક કથસ્થ કરતા હતા.
બહાર
એકવાર ખાલ મુનિજી ગામ વળતાં વરસાદ થયે એટલે તે એક દેવળમાં
સ્થંડિલ ગયા હતા, પાછા જઈ ઊભા. ત્યાં તેમને
* શાંખેશ્વર તીથી પૂર્વમાં ૪ માઇલ પર પાડલા ગામ છે. તે પાંચા સરથી સીધા મુંજપર્ જનારને રસ્તામાં આવે છે. તેનુ પ્રાચીન નામ પાડેલ તથા પાડલિપુર હતું. ચૌદમી સદીના ઉ॰ વિનયપ્રભ તીર્થસ્તુતિ' ગા, હું માં શ ંખેશ્વર પાસે પાલમાં ભ॰ નેમિનાથને નમસ્કાર કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org