________________
બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ
૫૨૧ વર્ધમાન વિદ્યાલ્પ” લખાવ્ય, (જે જેસલમેરમાં વિદ્યમાન છે). (જેન સત્ય પ્રકાશ ક્ર. ૭૩, ૭૦, ૭૫, પૃ. ૧૦૭ પં. લાલચંદ ભ૦ ગાંધીની “ધર્મોપદેશમાલા'ની પ્રસ્તાવના).
જીરાવલ તીર્થમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં ૪. ૨૪૮૩ જુદorfuછે તાપ ના પાકમરિ વગેરે શિલાલેખે છે, આપણે જાણીએ છીએ કે, આ૦ જગચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૫ માં કિદ્ધાર કર્યો, ત્યાર પછી તેમની નિશ્રામાં બીજા ગચ્છના ઘણા ભટ્ટારકોએ કિધ્ધાર કર્યો હતે. તે સંભવ છે કે, કૃષ્ણર્ષિગચ્છના કેઈ આચાર્યો પણ ત્યારે જિદ્ધાર કર્યો હશે. તેમની પરંપરામાં આ પુણ્યપ્રભસૂરિ થયા છે.
આ સિંહસૂરિ લખે છે કે– वातख्याततपाः कृपाजलनिधिः श्रीकृष्णमामा मुनिः।
(કુમારપાળ મહાકાવ્ય-પ્રશસ્તિ, ૨ ). આ રીતે પણ કૃષ્ણ-ત્રષિ મહતવા તે છે જ. ધનેશ્વરગચ્છ, આ, ધનેશ્વરઃ
આ. ધનેશ્વરસૂરિએ વલભીના બૌદ્ધ રાજા શિલાદિત્યને ઉપદેશ આપી જેન બનાવ્યો હતે અને ગુપ્ત સં. ૪૭૭ વિ. સં. ૮૫રમાં શત્રુંજય-માહાસ્ય બનાવ્યું છે. આ આચાર્ય પ્રાચીન ચિત્રપુરી ગચ્છના છે. મંડેવરના સં. ૧૮ના શિલાલેખમાં ધનેશ્વરગચ્છના
કેને ઉલ્લેખ છે. એટલે સ્પષ્ટ થાય છે કે વલભીવંશના ધર્મ ગુરુ આ. ધનેશ્વરથી ધનેશ્વરગચ્છ શરૂ થયા હશે.
(જેન સત્યપ્રકાશ ક્ર. ૭પ, પૃ૦ ૧૧૦) ચૈત્રપુરીગચ્છ પ્રાચીન છે. ભટેવસગચ્છ અને ધનેશ્વરગચ્છ તેની શાખાઓ કે નામાંતરે છે.
રાજગચ્છમાં આ. ધનેશ્વરસૂરિ થયા છે. તેમનાથી પણ ચિત્રવાલ ગચ્છનીકળે છે પરંતુ તે આચાર્ય, તે ગચ્છ, તેની સાલવારી અને તેની શાખાઓ આનાથી જુદાં છે. ( જુઓ : પૃ. ૫૦૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org