________________
અત્રીશમ ]
આ પ્રદ્યુમ્નસૂરિ
૫૧૭
આપ્યૂગિરિની વિમલવસતિની પ્રશસ્તમાં ઉલ્લેખ છે .~~ वादिचन्द्र गुणचन्द्र विजेता, भूपतित्रयविबोधविधाता । धर्मसूरिरिति नाम पुरासीत्, विश्वविश्वविदिनो मुनिगजः ॥ ३९ ॥ આ, ધર્મ ઘાષસૂર ખીજા યુગના ૧૮મા યુગપ્રધાન છે. તેમના યુગપ્રધાન કાળ વી. સં. ૧૫૨૦ થી ૧૫૯૮ છે. (જુઓ : પૃ. ૧૯૭) (૧૧) રત્નસિ ંહસૂરિ-તે આ. ધર્માધાપરના પટ્ટધર છે. તેમની શિષ્યપર પરા ઘણા કાળ સુધી ચાલી છે.
(૧૨) દેવન્દ્રસૂરિ–તેમની પરપરાના આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય આ. રત્નાકરસૂરિએ સ. ૧૩૪૩ પોષ વદ ૯ બુધવારે પટ્ટીવાલ દેદાંગજ સં. સાધુ પેથડે ભરાવેલ ભગવાન અભિનદનવામીની પ્રતિમાની અંજનશાલાકા કરી, જે પ્રતિમા આજે શત્રુંજયગિરિ પર નવા આદીશ્વરના રંગમ'ડપમાં ડાબી બાજુએ મંગાસને વિદ્યમાન છે. આ. દેવેન્દ્રની પરંપરાના આ. જિનચંદ્રસૂરિશિષ્ય આ. ભુવનચંદ્રે સ. ૧૩૦૫ના અષાડ વિદે ૭ શુકે ભ. અજિતનામની પ્રતિષ્ઠા કરાવી જે મૂર્તિ આજે પાલનપુરના મેટા દેરાસરમાં છે.
(૧૩) આ. રત્નપ્રભસૂરિ.
(૧૪) આ. આણુ દસૂરિ. (૧૫) આ. અમરપ્રભસૂરિ.
(૧૬) આ. જ્ઞાનચંદ્રસૂરિ-તેમણે સ. ૧૩૭૮ જેઠ સુદિ ૯ સામે વિઝ્લવસહીમાં ઘણી દહેરીઆનાં જીર્ણોદ્ધાર મ ંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં. તેઓ સ. ૧૩૯૪ સુધી વિદ્યમાન હતા.
(૧૭) મુનિશેખરસૂરિ–સ. ૧૩૯૬માં તેમની મૂર્તિ ખની છે. (૧૮) સાગરચંદ્રસૂરિ–તેમણે ઉપદેશ આપી કલ્હણુ રાજાને જૈનધમી બનાવ્યા. તેમના ગુરુભાઈ આ. માણેકચદ્રસૂરિએ સ ૧૨૬૬માં સમ્મટના કાવ્યપ્રકાશ ' પર સંકેત, સ. ૧૨૭૬માં દેવકુલપાટકમાં પાર્શ્વનાથચરિત્ર’, સ.....માં ‘નલાયન' વગેરે અનાવ્યાં. (૧૯) મલયચ ંદ્રસૂરિતે વિદ્વાન, ક્લાનિપુણ અને ચમત્કારી હતા.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org