________________
૪૯૭
એકત્રીશમું ] - આ૦ યશદેવસૂરિ બનાવાય છે. એટલે મેવાડનું રાજ્ય સ્થપાયું, ત્યારથી આ વ્યવસ્થા શરૂ થઈ હોય એમ લાગે છે..
ઉદેપુરના ભત્ર શીતલનાથજીના દેરાસરના ભંડારમાં કુંભારાણુએ આપેલ એક ફરમાન છે, તેમાં પણ આ માન્યતાનું સમર્થન મળે છે.
રાજા શિલાદિત્ય (સાત) વલભીવંશના રાજાઓએ વિ. સં. ૪૫૫ થી ૮૨૫ સુધી વલભીનું રાજ્ય કર્યું છે, તેમાંને ઘણુ રાજાઓ જેમ કે બૌદ્ધ હતા. તેમાં સાત શિલાદિત્યે થયા છે. (જુઓ: પૃ. ૩૮૫, ૪૪૦)
સાતમે શિલાદિત્ય ગુ. સં' ૪૫ થી ૪પ૦ વિ. સં. ૮૨૦ થી ૮રપમાં થયેલ છે. તે આ ધનેશ્વરસૂરિને ઉપાસક હતે. ત્યાર પછી કાકુ વ્યાપારીની ખટપટથી આ વલભીવંશને અંત આવ્યા અને સાથેસાથે વલભીને પણ નાશ થયે છે મંત્રી ચાંપરાજ
રાજા વનરાજે ચાંપાને પિતાને મુખ્ય મંત્રી બનાયે હતે. તે શ્રીમાળી જૈન હતું. તેણે ચાંપાનેર વસાવ્યું. કેટલાએક વિદ્વાને માને છે કે, મંત્રી ચાંપ અને મંત્રી જાબ એ બને એક જ મંત્રીના નામે છે. મહામંત્રી જબર
જબ, તે શ્રીમાળી જૈન હતા. એક દિવસે તે ઘીને ગાડે લઈ જગલમાં ચાલ્યું જતું હતું ત્યારે તેને વનરાજની ટેળી સામે મળી. આ ટેળીમાં ત્રણ જણા હતા, તેઓએ જાંબને લૂટવાને મનસૂબો કર્યો અને તેને પડકાર્યો. જાંબ વાણિયાએ તેને ભાવ કળી જઈને પિતાના ભાથામાંથી પાંચ બાણ કાઢી તેમાંથી બે બાણ તેડી નાખ્યાં. ટેળીએ તેમ કરવાનું કારણ પૂછ્યું, એટલે જા બે સ્પષ્ટ જણાવ્યું કે, “તમે ત્રણ જણ છે માટે ત્રણ બાણ બસ છે, વધારે બાણ નકામાં છે.” આથી વનરાજે જાંબુને એક ફરતી વસ્તુ વધવાને કહ્યું અને જાંબે તરત જ તેને બાણથી વીંધી નાખી. વનરાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org