________________
૪૫
એકત્રીશમું]
આ૦ યશદેવસૂરિ ગુજરાતનું રાજ્ય જેન મંત્રીઓએ સ્થાપ્યું છે અને વિકસાવ્યું છે, એ વાત આજના સમભાવી ઈતિહાસ પણ સ્વીકારે છે. પરંતુ ધર્મના આવેશને કારણે આ સત્ય પ્રત્યે કઈ સૂગ કરતે હેય, તે તેને મહાકવિ નાનાલાલ સાફ સાફ જણાવે છે કે
પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું, તેને શીલગુણસૂરિને આશ્રય મુખ્ય હતે. જો તેમ ન થયું હોત તે પાટણ તથા સોલંકી રાજ્ય હેત જ નહીં. એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું, તે જેનેને જ આભારી છે. કેમકે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સેકાને ઈતિહાસમાંથી ઘણું મળે છે.” (વંથલી જેન પરિષદમાં તેમનું વ્યાખ્યાન. જેન” તા. ૨૭-૬-૨૫.)
વનરાજ ચાવડા વંશના નૈતિક ધરણને ઊંચું લાવવા માટે પણ ખૂબ જ સાવચેતી રાખી હતી. તેને ત્રણ પુત્રો હતા. એકવાર કઈ રાજાના ૧૦૦૦ ઘેડા અને ૫૦૦ હાથીથી ભરેલાં વહાણું પવનના તેફાનમાં સપડાઈને સેમિનાથ–પાટણને કાંઠે આવી પહોંચ્યાં, રાજપુએ આ વહાણેને લુંટવાને મનસૂબે કરી રાજાની રજા માંગી, પણ વનરાજે તેમ કરવાની ના પાડી; છતાંય રાજકુમારેએ
પી રીતે ચાંચિયા ગઠવી તે વહાણેને લૂંટી લઈ તેને માલ રાજા પાસે રજૂ કર્યો. વનરાજને આ જોઈને ઘણું દુ:ખ થયું, પણ તે કંઈ બેલ્યો નહીં, પછી પ્રસંગ પામીને વનરાજે પોતાના પુત્રોને જણાવ્યું કે, બીજા રાજાઓ પરસ્પર એક બીજાની પ્રસંશા કરે છે, માત્ર આપણી વાત નીકળે ત્યારે “ગુજરાતમાં ચેરેનું રાજ્ય છે એમ કહી આપણી મશ્કરી કરે છે. તે આપણી ફરજ છે કે આપણે આપણા પૂર્વજોના આ કલંકને ધોઈ નાખી, લેકચાહના મેળવી, બીજાની હારમાં ગણઈએ એવા નીતિમાન રાજા બનવું જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે, તમે આ લૂંટ કરી પૂર્વજોના કલંકને તાજું અને મેટું બનાવ્યું છે. તમે લૂંટી લાવ્યા તેને સારું કહેવું એ તો અન્યાય જ છે. આમ કહી વનરાજે એક ધનુષ્ય મંગાવી વારાફરતી ત્રણે પુત્રોને આપ્યું પણ તેમને કેઈ તેને ચડાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org