SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ભાગ્ય છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ જીતક૫ભાષ્ય સ્પે. ૩૧૨૫ નિશીથભાષ્ય લે. ૭૪૦૦ બૃહત્ક૫ભાષ્ય ગા૦ ૭૬૦૦(૮૦૦૦) આ. સંઘદાસ મહત્તર લે. ૧૨૦૦૦ આ. જિનદાસ ગ. મહત્તર નિશીથભાષ્ય. &િલે. ૧૨૦૦૦ વ્યવહારભાવ્ય. ગા. ૪૬૨૯ પંચકલ્પભાષ્ય બા. ૨૫૭૪ આ. સંઘદાસ મહત્તર હનિજજુત્તિ–ભાષ્ય ગા. ૨૫૭૦ પિંડનિજજુત્તિ-ભાષ્ય ગાટ કરે ઉપર પ્રમાણે આગમભાગે મળે છે. “બૃહક૯૫”નું મોટું ભાષ્ય બૃહત્કલ્પચૂણિ અને નિશીથચૂર્ણિ પછી બન્યું છે. વિશેષાવશ્યક મહાભાષ્ય પણ આવશ્યકચૂણિ પછી બન્યું છે. આ સિવાય કમ્મપડિ, ષડશીતિ, સમગ, અને સસયગ ઉપર ભાષ્ય બન્યાં છે. તેમજ આ શાંતિસૂરિકૃત ચૈત્યવંદન ભાષ્ય લે. ૯૨૨, અને આ.દેવેંદ્રસૂરિકૃત ભાષ્યત્રયમ ગા૦ ૧૫ર બન્યાં છે. ચણિ–આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતીજી, જીવાજીવાભિગમ, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, છ છેદગ્રંથે, જીતંકલ્પ, ઘનિર્યુક્તિ, નંદી, અનુગદ્વાર, કર્મપ્રકૃતિ, શતક, સાર્ધશતક અને સપ્તતિકા વગેરેની ચૂર્ણિમાં મળે છે. ચૂર્ણિએની રચના સંસ્કૃતપ્રાકૃત મિશ્ર છે, ગદ્યરૂપે છે. ટીકાઓ–૧૧ અંગે, ૧૨ ઉપાંગે, ઘણા છેદ આગ, ૬ આવશ્યક, ૪ મૂળ આગમે, નંદીજી, અનુયાગદ્વારસૂત્ર, ઘણું પ્રકીર્ણકે, નિયુક્તિઓ એ દરેક ઉપર ટીકાઓ બની છે, જે ટીકાઓ મેટા વિવરણરૂપે છે અને કેટલીએક ટીકાઓ અવસૂરિ, પંજિકા, ફકિકકા કે છાયારૂપે છે. ટીકાઓ મેટે ભાગે સંસ્કૃત ગદ્યમાં બની છે. કેટલાએક આગમનાં ગુજરાતીમાં વાર્તિક ટખા-બાલાવબધ કે ભાષાંતર બન્યાં છે. હિંદીમાં વચનિકા કે ભાષાંતર બન્યાં છે તેમજ અંગ્રેજી અને જર્મની ભાષામાં પણ ભાષાંતર બન્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy