SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બસ, આ॰ દેવવિધ ગણીએ અગમચેતી વાપરી આગમ વગેરેને પુસ્તકારૂઢ કરી અમર બનાવ્યા છે અને તેથી જ આપણે આજે જિનાગમવાળા છીએ ૪૩૨ જૈન આગમાની ભાષા: મૂળ ૧૧ અગાની ભાષા અમાગધી છે, બીજા આગમાની ભાષા અર્ધમાગધી, માગધી કે પ્રાકૃત છે. જે જે સમયે જે જે પ્રધાન લેાકભાષાઓ હતી તે તે સમયે તે તે ભાષામાં જૈન સાહિત્ય રચાયું છે. પ્રાચીન કાળમાં અર્ધમાગધી, માગધી અને પ્રાકૃત ભાષા મહત્ત્વવાળી હતી, જેનું વર્ણન નીચે પ્રમાણે મળે છે: भगवं च णं अद्धमागहीए भासाए धम्म माइक्खा | તીર્થંકર ભગવાન અ માગધીભાષામાં ધર્મોપદેશ કરે છે. ( સમવાયાંગ સૂત્ર ) गोयमा ! देवा णं अद्धमागहाए भासाप भाति । દેવા અર્ધમાગધી ભાષામાં ખેલે છે. (વિવાહપન્નતિ, ભગવતીજી શ॰ ૫, ૬ ૪, ૫૦ ૨૦) अद्धमागहाए भासाए भासह अरहा । તી કરો અર્ધમાગધી ભાષામાં ખેલે છે. (ઉવવાઇસૂત્ર ) भासारिया जेणं अद्धमागहार भासा भासंति । ભાષાઆ. અ માગધી ભાષામાં ખેલે છે. (પન્નવાસૂત્ર) जर वि य भूयावाप, सव्वरस वभोगयस्स ओआरो। निज्जुहणा तहावि हु, दुम्मेहे पप्प इत्थी य ॥ ५५९ ॥ જો કે દૃષ્ટિવાદ આગમમાં સવામયનું અવતરણ છે તેપણ અલ્પમતિયાળા અને સ્ત્રીઓને માટે બીજા અંગો વગેરેની રચના છે. (આ॰ જિનભદ્રગણી ક્ષમાશ્રમણનું વિશેષાવક્ષ્યકસૂત્ર ) पोराणमद्धमागद्दभासानिययं हवइ सुत्तं । પ્રાચીન આગમ અર્ધમાગધી ભાષામાં ગૂ ંથાયેલ છે. (આ॰ જિનદાસ મહત્તરકૃત નિશીથચૂણી ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy